Akshardhamadhipati

Akshardhamadhipati रुक्मिणि रुप लक्ष्मीजी से युक्त श्रीकृष्ण हो उसे लक्ष्मीनारायण एसे नाम से जाने। (श्रीहरि-शिक्षापत्री)

...પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના જે અવતાર છે, તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક-ન્યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણભગવાન છે; પણ બીજા અવતારની પેઠે શ્રી

કૃષ્ણભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે... (ગ.મ. ૬૪ અંશતઃ)

પુરુષોત્તમ નારાયણ લક્ષ્મીપતિ શ્રી નરનારાયણ ભગવાન સૌનું મંગળ કરો.

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshardhamadhipati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Akshardhamadhipati:

Shortcuts

Share