Samadarshan Ashram

Samadarshan Ashram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samadarshan Ashram, Religious organisation, Sector 1 Road, Gandhinagar.

ગાંધીનગરના પ્રવેશદ્વાર સેકટર-૧ ખાતે ૨૦૦૪ માં નિર્માણ પામેલ પાવન "સમદર્શન આશ્રમ" આવેલ છે. અહીં દિવ્ય શિવાલયમાં બિરાજમાન કૃપાનિધિ મહાદેવ ભક્તો-સાધકો પર નિરંતર કૃપાશિષ વરસાવી રહ્યાં છે. પૂજ્ય ગુરૂમા સમાનંદજીના જ્ઞાન, ભક્તિ અને તપથી આશ્રમનો કણે-કણ આધ્યાત્મિક સ્પંદનોથી પ્રસ્ફુટિત છે. આશ્રમના નયનરમ્ય, શુદ્ધ, સ્વચ્છ અને શિસ્તબદ્ધ વાતાવરણ થકી સાધકોને અહીં મનની અદ્ભૂત શાંતી અને અલૌકિક પ્રસન્નતાનો અનુભવ થાય

છે. પૂ.ગુરૂમા દ્વારા ભગવદ્દ ગીતા અને ઉપનિષદોની પ્રગટેલી અખંડ જ્યોત અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથરી રહી છે. પૂ. ગુરૂમાના વ્યક્તિગત માર્ગદર્શન થકી સાધકો જપ-ધ્યાન-સાધનાથી આધ્યાત્મિક ઉન્નતિ સાધે છે.

25/05/2026


Address

Sector 1 Road
Gandhinagar
382007

Website

Alerts

Be the first to know and let us send you an email when Samadarshan Ashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share