29/01/2023
સોમમણી ફાઉન્ડેશન સંચાલિત
*આઈ શ્રી ખોડિયાર ધામ* મંદિર 🚩 વાવોલ ગાંધીનગર
*** આઈ શ્રી ખોડીયાર માતાજી ના જન્મ દિવસ ના શુભ પ્રસંગ નિમિતે 🌺🌺🌺
આપશ્રીને સહપરીવાર પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.
તારીખ: ૨૯-૦૧-૨૦૨૩ રવિવાર
યજ્ઞ પ્રારંભ સવારે ૮:૩૦
માતાજી ના છપ્પન ભોગ અન્નકૂટ પ્રસાદ સાંજે ૪ કલાકે,
મહાઆરતી તથા ૧૦૦૮ દીવડા ની જ્યોત થી મંદિર નો સણગાર સાંજે ૬ કલાકે
મહાપ્રસાદ સાંજે ૬:૩૦
નિમંત્રક:~
*પીઠાધિશ્વર શ્રી સોમાભાઈ અંબાલાલ પ્રજાપતિ*
*શ્રીમતી મણીબેન સોમાભાઈ પ્રજાપતિ*
માતાજી ના આશીર્વાદ થી દર વરસે એક વાર માતાજી ના અન્નકૂટ માં દરેક ભક્તો ને પોતાના તરફથી માં ના અન્નકૂટ માં પ્રશાદ ધરાવવાનો લાભ માતાજી આપે છે તો જેમને પણ માં ના અન્નફૂટ માં પ્રશાદ ધરાવવો હોય તો તે લાવી શકે છે.