29/12/2010
ખરેખર બહુજ અદભુત ઝડપ થી કામ આગળ ધપી રહ્યું છે....
૧૨-૧૨ કલાક ની ૨ પાલી માં કામ ચાલુ છે.... દરોજ્જ -દરોજ્જ જોતા કૈક નવું જ લાગે છે....
ખરેખર એક PROUD ની વાત છે અમારા માટે કે મહાત્મા મંદિર ગાંધીનગર માં સ્થપાયું છે...
plez,,kindly visit this place however the construction is Going on...