Asudev Mahadev

Asudev Mahadev Asudev Mahadev Temple is situated at Jamla which is 26 k.m. away from Gandhinagar and 55 k.m. far awy

ॐ નમઃ શિવાય 🙏🏻
13/09/2024

ॐ નમઃ શિવાય 🙏🏻

08/09/2024

सनातन हिन्दु धर्म के आराध्य देव प्रभु  #श्रीराम अपने भव्यातिभव्य मंदिर में 495 वर्षों के बाद अभिजीत मुहूर्त में बिराजमान...
18/01/2024

सनातन हिन्दु धर्म के आराध्य देव प्रभु #श्रीराम अपने भव्यातिभव्य मंदिर में 495 वर्षों के बाद अभिजीत मुहूर्त में बिराजमान होने जा रहे है।🚩जय श्री राम🚩

11/09/2023

શ્રી આસુદેવ મહાદેવ

28/11/2021
જય આસુદેવ મહાદેવ🙏
07/09/2021

જય આસુદેવ મહાદેવ🙏

06/09/2021

🙏જય આસુદેવ મહાદેવ 🙏
🚩ॐ નમઃ શિવાય🚩

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર સોમવતી અમાસના દર્શન...🙏જય આસુદેવ મહાદેવ 🙏
06/09/2021

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર સોમવતી અમાસના દર્શન...
🙏જય આસુદેવ મહાદેવ 🙏

ત્ર્યંબકમ્- ત્રણ નેત્રોવાળાયજામહે- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ.સુગંધિમ- જે એક મધુર સુગંધ સમાન છેપુષ્ટિઃ...
09/08/2021

ત્ર્યંબકમ્- ત્રણ નેત્રોવાળા
યજામહે- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ.
સુગંધિમ- જે એક મધુર સુગંધ સમાન છે
પુષ્ટિઃ – વિકાસની સ્થિતિ
વર્ધનમ્- જે પોષણ કરે છે, વધવાની શક્તિ આપે છે
ઉર્વારૂકમ્- કાકડી
ઈવ- જેમ, આવી રીતે
બંધનાત્- બંધનોથી મુક્ત કરાવનારા
મૃત્યોઃ – મૃત્યુથી
મુક્ષીય- અમને સ્વતંત્ર કરો, મુક્તિ આપો
મા – ના
અમૃતાત્- અમરતા, મોક્ષ

આવો થાય છે મંત્રનો ભાવાર્થ
અમે ભગવાન શિવશંકરની પૂજા કરીએ છીએ, જેમના ત્રણ નેત્ર છે, જે સંપૂર્ણ જગતનું પાલન પોષણ પોતાની કૃપાદ્રષ્ટિથી કરી રહ્યા છે. અમારી તેમને પ્રાર્થના છે કે તેઓ અમને મૃત્યુના બંધનોથી મુક્ત કરાવી દે. જે પ્રકારે એક કાકડી આ વેલા રૂપી સંસારથી પાકીને તેના બંધનોથી મુક્ત થઈ જાય છે, તેવી જ રીતે અમે આ સંસાર રૂપી જીવનમાં પાકી જઈએ અને તમારા ચરણોમાં અમૃતધારાનું પાન કરતા શરીરને ત્યાગીને તમારામાં લીન થઈ જઈ એ.

ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ..... ભગવાન મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે..... સારું સ્વાસ્થ્ય બક્ષે એવી પ્રાર્થના.....💐🙏🏻🙏🏻

💐 ૐ નમ: શિવાય💐આજથી શિવજી ના પવિત્ર શ્રાવણ માસના તમને અને તમારા પરીવારજનો ને હાદિઁક શુભકામના,ભગવાન ભોળાનાથ તમારા જીવન માં...
09/08/2021

💐 ૐ નમ: શિવાય💐
આજથી શિવજી ના પવિત્ર શ્રાવણ માસના તમને અને તમારા
પરીવારજનો ને હાદિઁક શુભકામના,
ભગવાન ભોળાનાથ તમારા જીવન માં
આંનદ અને અનેરી ખુશીયો આપે એવી
પ્રાથઁના.
જય આસુદેવ દાદા
હર હર મહાદેવ

Address

ગામ-જામળા, તા-કલોલ, જી-ગાંધીનગર
Gandhinagar
382735

Telephone

+919737413624

Website

Alerts

Be the first to know and let us send you an email when Asudev Mahadev posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category