Maa Aashapura (Dhrangadhra)

Maa Aashapura (Dhrangadhra) This is Temple of Goddess of Maa Aashapura ma. it is situated in Dhrangadhra in surendrangar distric Maa Aashapura is kuldevi of Jadeja parivar.

main temple is situated in kutch named by Mata no Madh. Jay mataji To all of you

09/04/2023
આજ આસો નવરાત્રી ના ત્રીજા દિવસની સાંજ નાદર્શન માતાના મઢ🙏🏻જય માં આશાપુરા28/9/2022
28/09/2022

આજ આસો નવરાત્રી ના ત્રીજા દિવસની સાંજ નાદર્શન
માતાના મઢ🙏🏻જય માં આશાપુરા
28/9/2022

આજ સવાર શણગાર દર્શનઆશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ - ગુજરાત)આસો સુદ ચોથ (આસો નોરતા) પાંચમું નોરતું ( માતાના મઢ માં અમાસ થ...
20/10/2020

આજ સવાર શણગાર દર્શન
આશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ - ગુજરાત)
આસો સુદ ચોથ (આસો નોરતા) પાંચમું નોરતું ( માતાના મઢ માં અમાસ થી પાંચમું નોરતું )
તા.૨૦.૧૦.૨૦૨૦ મંગળવાર
જય આશાપુરા માઁ
જય માતાજી

આજ સવાર શણગાર દર્શનઆશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ - ગુજરાત)આસો સુદ ત્રીજ (આસો નોરતા)તૃતીય નોરતા (તૃતીય નોરતું)તા.૧૯.૧૦.૨...
19/10/2020

આજ સવાર શણગાર દર્શન
આશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ - ગુજરાત)
આસો સુદ ત્રીજ (આસો નોરતા)
તૃતીય નોરતા (તૃતીય નોરતું)
તા.૧૯.૧૦.૨૦૨૦ સોમવાર
જય આશાપુરા માઁ
જય માતાજી

या देवी सर्व भूतेशु मां शक्ति रुपेण संस्थिता  नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।सबको नवरात्रि की हार्दिक शुभकामनाए...
29/09/2019

या देवी सर्व भूतेशु मां शक्ति रुपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।
सबको नवरात्रि की हार्दिक शुभकामनाएँ।

Wishing you all a very happy Navratri
नवरात्रि पर्व की शुभकामनाएँ
माँ आशापुरा आपकी सभी मनोकामना पूर्ण करें 🙏

02/09/2019

જય આશાપુરા માં...

Jay Maa Ashapura...
06/04/2019

Jay Maa Ashapura...

માતાજી ની આરાધના ના પર્વ નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા,દેશદેવી માં આશાપુરા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ આપે એવી હ...
10/10/2018

માતાજી ની આરાધના ના પર્વ નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા,
દેશદેવી માં આશાપુરા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ આપે એવી હ્રદયથી પ્રાર્થના..જય માતાજી.

❤️❤️ મિયદા વસ તું મોજ તે વતન અસાંજે કચ્છ.. ન્યાલ કરી દે કચ્છ કે અષાઢી બીજ જો અચ.. ભાંભરે તી ગાયું,મૈયું,વછેરા ને વચ્છ..મ...
14/07/2018

❤️❤️ મિયદા વસ તું મોજ તે વતન અસાંજે કચ્છ.. ન્યાલ કરી દે કચ્છ કે અષાઢી બીજ જો અચ.. ભાંભરે તી ગાયું,મૈયું,વછેરા ને વચ્છ..મોરલા પ્યા મલાર કરેતા મુંધ તે વેળા અચ.. વાર ન લગાઇજા વહેલો અચી ને વસ.. વાલા તોજી વાટ નેરે તો સજો "અસાંજો કચ્છ" ... કચ્છી માડુ કે અષાઢી બીજ જી લખ લખ વધાઇયું..જય માતાજી🙏🏻🙏🏻 ❤️❤️

માઁઁ નો મહિમાજય આશાપુરા માવઙી....🙏🙏🙏
19/03/2018

માઁઁ નો મહિમા
જય આશાપુરા માવઙી....🙏🙏🙏

18/03/2018

ાઁ_આશાપુરા
આજ થી સરું થતી ચૈત્રી નવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામના...

Address

Dhrangadhra
363310

Telephone

7878214040

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Aashapura (Dhrangadhra) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category