Dholera jain tirth

Dholera jain tirth Jain Derasar

ધોલેરા તીર્થ મૂળનાયક શ્રી ઋષભદેવ દાદા ના આજ ના અખાત્રીજ ના દિવસ ની આંગી ના દર્શન
20/04/2026

ધોલેરા તીર્થ મૂળનાયક શ્રી ઋષભદેવ દાદા ના આજ ના અખાત્રીજ ના દિવસ ની આંગી ના દર્શન

02/04/2026

🌺આદરણીય યાત્રિક ગણ જોગ🌺

જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે ગેસ ના બાટલા ની અછત ને કારણે થોડા દિવસ થી યાત્રિકો માટે ભોજનશાલા બંધ હતી. પરંતુ ઈલેક્ટ્રીક સગડી ના ઓપ્શન મળેલ હોવાથી ફ્રરી થી ભોજનશાલા કાર્યરત કરેલ છે.

મેનુ મર્યાદિત રહશે.

જેની સર્વે યાત્રિકો એ નોંધ લેવા નમ્ર વિનંતી

લી.
શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી (સ્થાનિક સંસ્થા) ધોલેરાબંદર ના સમગ્ર ટ્રસ્ટી ગણ

નોંધ : શકય હોય તેટલા જૈન ગ્રુપ માં ફોરવર્ડ કરવાં વિનંતી 🙏

પાલિતાણા ફાગણ ફેરી માટે જતા આવતા યાત્રિકો ખાસ પધારજો દર્શન વંદન કરી સાધર્મિક ભક્તિ નો લાભ આપશો જી 🙏🙏
24/02/2026

પાલિતાણા ફાગણ ફેરી માટે જતા આવતા યાત્રિકો ખાસ પધારજો દર્શન વંદન કરી સાધર્મિક ભક્તિ નો લાભ આપશો જી 🙏🙏

  પોષ વદ સાતમ તા. ૧૦-૦૧- ૨૦૨૬ પ્રથમ તીર્થંકર ધોલેરા મંડન શ્રી ઋષભદેવ દાદા ની ૨૧૬ મી વર્ષગાંઠ (ધજા) ધામધૂમ પૂર્વક ઉજવવા મ...
18/01/2026


પોષ વદ સાતમ તા. ૧૦-૦૧- ૨૦૨૬ પ્રથમ તીર્થંકર ધોલેરા મંડન શ્રી ઋષભદેવ દાદા ની ૨૧૬ મી વર્ષગાંઠ (ધજા) ધામધૂમ પૂર્વક ઉજવવા માં આવી
ધોલેરા તીર્થ માં જીર્ણોધાર નું કામ ચાલુ હોવાથી ધજા ના ફોટા નથી લઈ શક્યા તે બદલ ક્ષમા યાચના

ધોલેરા જૈન તીર્થ માં મન મોહક ગંગા જમાના ની આંગી લાભાર્થી પરિવાર તરફ થી તૈયાર કરવા માં આવી અને પોષ વદ ૭  દાદા ની વર્ષગાંઠ...
18/01/2026

ધોલેરા જૈન તીર્થ માં મન મોહક ગંગા જમાના ની આંગી લાભાર્થી પરિવાર તરફ થી તૈયાર કરવા માં આવી અને પોષ વદ ૭ દાદા ની વર્ષગાંઠ ના દિવસે ધામ ધૂમ પૂર્વક દાદા ને અર્પણ કરવા માં આવી
પ્રભાબેન વેલશીભાઈ શાહ પરિવાર
વસંતભાઈ પોપટલાલ ગાંધી પરિવાર
ઉમેદભાઈ કસ્તુરચંદ દેસાઈ પરિવાર
ધોલેરા વાળા લાભાર્થી પરિવાર ની ખૂબ ખૂબ અનુમોદના

Address

Dholera

Telephone

+919909286888

Website

Alerts

Be the first to know and let us send you an email when Dholera jain tirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Dholera jain tirth:

Shortcuts

Share