Shree Swaminarayan Mandir Dholeradham

Shree Swaminarayan Mandir Dholeradham Official Account Of Dholeradham Shri Swaminarayan Mandir, Gujarat દૈનિક દર્શન મેળવો - 98794 11107

22/08/2026

P.PU.S. Shri Harikrushndasji Swami - Gokuldham Nar | Dholeradham Mahima

Shree Swaminarayan Temple Dholeradham

21/08/2026

P.PU.S. Shri GunsagardasjiSwami Kalakunj(Surat) | Dholeradham Mahima

Shree Swaminarayan Temple Dholeradham

19/08/2026

P. Pu.1008 Shree RakeshPrasad Ji Maharaj | Dholeradham Mahima

Shree Swaminarayan Temple Dholeradham

🙏 ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાથી ભરપૂર પાવન ક્ષણો… ✨ધોલેરાધામ ખાતે યોજાયેલી 200 સમૂહ મહાપૂજાના આ દિવ્ય પ્રસંગની સુંદર ઝલક....
19/08/2026

🙏 ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાથી ભરપૂર પાવન ક્ષણો… ✨

ધોલેરાધામ ખાતે યોજાયેલી 200 સમૂહ મહાપૂજાના આ દિવ્ય પ્રસંગની સુંદર ઝલક. 🛕🌸
મહારાજશ્રીના આશીર્વાદ અને ભક્તોની અખૂટ શ્રદ્ધાથી આ પવિત્ર પળો વધુ વિશેષ બની. 🙏

જય સ્વામિનારાયણ 🙏

19/08/2026

200 Bhavay samuh Mahapooja | Highlight | Dholeradham

પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ જય સ્વામિનારાયણ
18/08/2026

પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

જય સ્વામિનારાયણ

🇮🇳 स्वतंत्रता का उत्सव, संस्कारों का गौरव और राष्ट्रभक्ति की भावना—यही है भारत की पहचान।भगवान श्री स्वामिनारायण की कृपा ...
15/08/2026

🇮🇳 स्वतंत्रता का उत्सव, संस्कारों का गौरव और राष्ट्रभक्ति की भावना—यही है भारत की पहचान।
भगवान श्री स्वामिनारायण की कृपा से हमारा राष्ट्र सदैव सुख, शांति, समृद्धि एवं संस्कारों से परिपूर्ण रहे। 🙏🇮🇳

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ!
जय हिंद! 🇮🇳

#जयहिंद

14/08/2026

P. Pu.Sa.Shree Purshotamprakashdasji Swami | Dholeradham Mahima

Shree Swaminarayan Temple Dholeradham

શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ પવિત્ર શ્રાવણ માસમાં ભાલ પ્રદેશના ગામે-ગામ કથા-વાર્તાનું સુંદર આયોજન...
13/08/2026

શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ પવિત્ર શ્રાવણ માસમાં ભાલ પ્રદેશના ગામે-ગામ કથા-વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

🗓️ તારીખ: ૧૩/૦૮/૨૦૨૬ થી ૧૧/૦૯/૨૦૨૬

📍 આયોજક: શ્રી સ્વામિનારાયણ મંદિર - ધોલેરાધામ

આપ સહુ દર્શન તથા કથાનો લાભ લેવા પધારો. 🙏

🙏 પવિત્ર શ્રાવણ માસમાં શિવપૂજનો દિવ્ય લ્હાવો શ્રી ગોપીનાથજી મહારાજની પ્રથમ ખંડિત થયેલ મૂર્તિમાંથી બનાવેલ શિવલિંગનું શ્રા...
13/08/2026

🙏 પવિત્ર શ્રાવણ માસમાં શિવપૂજનો દિવ્ય લ્હાવો

શ્રી ગોપીનાથજી મહારાજની પ્રથમ ખંડિત થયેલ મૂર્તિમાંથી બનાવેલ શિવલિંગનું શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન, દૂધ અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવાની પવિત્ર સેવા કરવાનો અવસર.

📅 તા. 13/08/2026 થી 11/09/2026
⏰ દરરોજ સવારે 07:30 કલાકે

સેવામાં જોડાઈ ધન્યતા પ્રાપ્ત કરીએ 🙏🕉️

Address

Shree Swaminarayan Temple
Dholera
382455

Alerts

Be the first to know and let us send you an email when Shree Swaminarayan Mandir Dholeradham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share