02/02/2026
શ્રી મૃત્યુંજય યજ્ઞ
શ્રી નૃહસિંહસરસ્વતી સ્વામી મહારાજ શ્રીશૈલ ગમન પર્વે યજ્ઞ ...તા. /૦૨/૦૨/૨૦૨૬ સોમવારે મહા વદ એકમ ના રોજ શ્રી રંગ પ્રભાતે શ્રી મૃત્યુંજય સ્વાહાકાર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શુભ સ્થળ - રંગ પ્રભાત .ધરમપુર .