VIRVAL - JAY DITIYABAPA

VIRVAL - JAY DITIYABAPA Shri Ram Mandir. Shri Ram bhakt Pujya Shri Dityabapa Mandir

જય શ્રી દિતિયાબાપા
25/03/2026

જય શ્રી દિતિયાબાપા

હાર્દિક આમંત્રણશ્રી રામ ભક્ત દિતીયાબાપા સાંસ્કૃતિક હોલ નું અનાવરણ.
31/10/2025

હાર્દિક આમંત્રણ
શ્રી રામ ભક્ત દિતીયાબાપા સાંસ્કૃતિક હોલ નું અનાવરણ.

પરમ પૂજ્ય દિતીયાબાપાનો 156 મો પ્રાગટ્ય મહોત્સવ.દેવદિવાળી  તા. 5 11 2025 સર્વે ભક્તો ને ભાવભર્યું આમંત્રણ છે. #રામ      #...
27/10/2025

પરમ પૂજ્ય દિતીયાબાપાનો 156 મો પ્રાગટ્ય મહોત્સવ.
દેવદિવાળી તા. 5 11 2025
સર્વે ભક્તો ને ભાવભર્યું આમંત્રણ છે.
#રામ #દેવદિવાળી

દિતીયાબાપા ની જયજય શ્રી રામ.
07/11/2024

દિતીયાબાપા ની જય
જય શ્રી રામ.

ભાવિક ભક્તો ને હાર્દિક નિમંત્રણ છે.
29/08/2024

ભાવિક ભક્તો ને હાર્દિક નિમંત્રણ છે.

હનુમાન જન્મોત્સવ નિમિતે સત્ કુંડાત્મક હનુમત યજ્ઞ
23/04/2024

હનુમાન જન્મોત્સવ નિમિતે સત્ કુંડાત્મક હનુમત યજ્ઞ

શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે શ્રી હનુમત મહાયજ્ઞ.
07/04/2024

શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે શ્રી હનુમત મહાયજ્ઞ.

05/04/2024

શ્રી દિતિયાબાપા ની જય
🙏 આથી સમસ્ત ભાવિક ભક્તો ને અત્યંત દિલગીરી સાથે જણાવવાનું કે તારીખ ૮ એપ્રિલ ના રોજ વિરવલ ગામે
શ્રી દિતિયાબાપાના મંદિરે રાખવામાં આવેલ શ્રી નવચંડી યજ્ઞ અનિવાર્ય સંજોગો ને કારણે મોકુફ રાખવામાં આવ્યો છે ટુક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે 🌷 🌷🙏🙏

23/01/2024

#રામ એટલે શું 🤔⁉️

1 પરાણે સુઈ રહે તેને #આરામ કહેવાય.

2 . સુઈ ને ફરી કદી ઉઠતોજ નથી તેને #હેરામ કહેવાય.

3. મિત્ર જેવો લાગે એટલે એને #સખારામ કહેવાય.

4. જે રાજા ને આદર્શ માની ને રહે છે તેને #રાજારામ કહેવાય.

5. હૃદય ને જાણતો હોય તેને #આત્મારામ કહેવાય.

6.એક પત્ની વ્રત પ્રમાણે વર્તતો હોય તેને #સીતારામ કહેવાય.

7.ભગવંત જેના પગ પૂજે તેને #તુકારામ કહેવાય.

8. પ્રસંગે હાથમાં શસ્ત્ર કે શાસ્ત્ર લઇ અન્યાય અને અધર્મી સાથે લડનારા ને #પરશુરામ કહેવાય.

9.જે અખંડપણે ભગવાન નો દાસ રહે તેને #રામદાસ કહેવાય.

10. આજના યુગમાં જે સવારના પહોર માં ઉઠાડે તેને #આલારામ કહેવાય.

11. જે સેવાવ્રત કરે તેને #સેવારામ કહેવાય.

12. જે પ્રસાદ ના ગળ્યા મેવાનો પ્રસાદ બનાવે તેને
#મેવારામ કહેવાય.

અને

13. આ જેઓ ને સમજાયું તેને માટે #રામરામ કહેવાય.😁

14. આ વાંચનારે સોળ વાર *રામ* નું નામ ઉચ્ચારણ કર્યું.

*રામ* નામ ગણ્યું ને?

હવે *રામ રામ* થયું.

*સહુને જય શ્રી રામ*

*ચાલો, આટલી વાર રામ નામ તો લેવાયું....😊🙏*

જય શ્રી રામ
07/10/2023

જય શ્રી રામ

Address

Dharampur
396050

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 8pm

Telephone

9574113892

Website

Alerts

Be the first to know and let us send you an email when VIRVAL - JAY DITIYABAPA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share