Iskcon Dhandhuka Hare Krishna Satsang Kendra

Iskcon Dhandhuka Hare Krishna Satsang Kendra ઇસ્કોન વરાછા (સુરત) પ્રેરીત

04/10/2025

🪷👆🏻🕉️તા.૩/૧૦/૨૦૨૫ શુક્રવારે રાત્રે શ્રી યોગીનગર રેસીડેન્સી ખાતે एकादशी संकीर्तन 🥳🙏🏻😌🌻

19/09/2025

🙏🏻 *सभी को हरे कृष्ण* 😌
🚩🎉 *इंदिरा एकादशी संकीर्तन🚩🎊*
*તારીખ:* ૧૭/૯/૨૦૨૫ બુધવાર
*સમય:* રાત્રે ૮-૪૫ થી ૧૦-૦૦
*યજમાનશ્રી / સ્થળઃ* *શ્રીમતી જશીબેન રાજુભાઇ મુંધવા પરિવાર,* ગોપાલક વાડી, શ્રી મોટા હનુમાન મંદિર સામે, ધોલેરા રોડ, ધંધુકા.(સત્સંગ અંતે *ફરાળી ભોગ/ પ્રસાદ* ).🥰
✨ *हरे कृष्ण सत्संग केंद्र, इस्कॉन धंधुका✨* #

07/09/2025

I got over 10 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

🙏🏻 🍉 *પદ્મા એકાદશી  સંકીર્તન* 🙏🏻🍇😌✨हरे कृष्ण सत्संग केंद्र, इस्कॉन धंधुका ✨ આયોજિત..🎆 *તારીખ* 03/ 9 / 2025 બુધવાર *⏱️સમય...
03/09/2025

🙏🏻 🍉 *પદ્મા એકાદશી સંકીર્તન* 🙏🏻🍇😌
✨हरे कृष्ण सत्संग केंद्र, इस्कॉन धंधुका ✨ આયોજિત..
🎆 *તારીખ* 03/ 9 / 2025 બુધવાર
*⏱️સમય* રાત્રે 8:45 થી 9:45 કલાક
*સ્થળ :* *શ્રી નરેશભાઈ શીવાભાઈ ચાવડા પરિવાર*
( મહાદેવ મંદિર પાસે પ્લોટ એરીયા રેલ્વે ગરનાળા ) ધંધુકા 🎉
👉🏼 સમયમર્યાદા માં સંકીર્તન કાર્યક્રમ સમાપન થાય માટે, દરેક સત્સંગીઓ *સમયસર* ઉપસ્થિત રહે તેવી વિનંતી છે.🙏🏻🌻
🥭 🍌કાર્યક્રમ બાદ *ફરાળી* પ્રસાદ રહેશે🍎
*Contact*
સંયોજક: 63532 54039
સહસંયોજક: +91 9909684979/9924625974
🙏🏻🌻

☣️ *हरे कृष्ण सत्संग केंद्र संचालन समिति, ईस्कोन-धंधुका* ☣️

ઇસ્કોન ધંધુકા શ્રી રાધા અષ્ટમી મહામત્સવ
03/09/2025

ઇસ્કોન ધંધુકા શ્રી રાધા અષ્ટમી મહામત્સવ

☀️ *हरे कृष्ण सत्संग केंद्र इस्कॉन धंधुका☀️* આયોજિત 🚩તા. ૨૫/૫/૨૦૨૫ ના *दर रविवार* ના પ્રાતઃ સત્સંગ,  શ્રીમદ ભાગવતમ ક્લાસ...
26/05/2025

☀️ *हरे कृष्ण सत्संग केंद्र इस्कॉन धंधुका☀️* આયોજિત 🚩તા. ૨૫/૫/૨૦૨૫ ના *दर रविवार* ના પ્રાતઃ સત્સંગ, શ્રીમદ ભાગવતમ ક્લાસ, વક્તા :શ્રીમાન જગન્નાથ પ્રભુજી

🙏🏻 *हरे कृष्ण* 🙏🏻😌☀️ *हरे कृष्ण सत्संग केंद्र, इस्कॉन धंधुका☀️ ઉપક્રમે* *શ્રીમાન જગદીશભાઈ પ્રભુજી મેર પરિવાર* દ્વારા તેઓ...
24/05/2025

🙏🏻 *हरे कृष्ण* 🙏🏻😌
☀️ *हरे कृष्ण सत्संग केंद्र, इस्कॉन धंधुका☀️ ઉપક્રમે* *શ્રીમાન જગદીશભાઈ પ્રભુજી મેર પરિવાર* દ્વારા તેઓશ્રીના બહેનના પુણ્યાર્થે તારીખ 23/5/2025 *अपरा एकादशी* એ આયોજિત👇🏻 *"હરિનામ સંકીર્તન" કે જેમાં 100+ સત્સંગીઓ સામેલ* થઈને 🤗અત્યાર સુધીના *એકાદશી સંકીર્તનનો એક વિક્રમ* કર્યો🥳🥰 જેની જીવંત ક્ષણો...👇🏻🥳🎊👇🏻

*✨ हरे कृष्ण सत्संग केंद्र संचालन समिति, धंधुका✨*

18/05/2025, રવિવાર સાંજે ૭-૦૦ થી ૯-૦૦ કલાક હરિનામ સંકીર્તન/ ભગવદ્ ગીતા અધ્યાય ૨/૫૮ (ભક્તિમાં કેવી રીતે સ્થિર થવાય!સ્થળ:-...
24/05/2025

18/05/2025, રવિવાર સાંજે ૭-૦૦ થી ૯-૦૦ કલાક હરિનામ સંકીર્તન/ ભગવદ્ ગીતા અધ્યાય ૨/૫૮ (ભક્તિમાં કેવી રીતે સ્થિર થવાય!

સ્થળ:-APMC માર્કેટ યાર્ડ, ધંધુકા.

કાર્યક્રમ બાદ બધા સત્સંગીયો માટે ભોજન પ્રસાદ.

પ્રસાદ દાતા: શ્રી અરવિંદભાઈ એમ. પરમાર પરિવાર, કૈલાશ નગર, ધંધુકા. (પૂર્વ મેનેજર પંજાબ નેશનલ બેંક )

Address

Navadha Nivas Neelkanth Society
Dhandhuka
382460

Website

Alerts

Be the first to know and let us send you an email when Iskcon Dhandhuka Hare Krishna Satsang Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share