શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા

  • Home
  • India
  • Deesa
  • શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા ડીસા શહેરમાં આવેલ પ્રાચીન દેવાધિદેવ મહાદેવ મંદિર. (શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા) દર્શન માટે
પધારો.. પધારો..

હર હર મહાદેવ ☘️

નવા ધંધા-રોજગારની શરુઆત તેમજ ખેડૂતો માટે પાક વાવેતર  શ્રી ગણેશ કરવાનો પવિત્ર દિવસ એટલે અખાત્રીજ. 💐અખાત્રીજના શુભ અવસરે, ...
19/04/2026

નવા ધંધા-રોજગારની શરુઆત તેમજ ખેડૂતો માટે પાક વાવેતર શ્રી ગણેશ કરવાનો પવિત્ર દિવસ એટલે અખાત્રીજ. 💐
અખાત્રીજના શુભ અવસરે, લક્ષ્મીજી આપના ઘરે પધારે, સુખ-શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થાય, આપનું જીવન મહેકી ઉઠે.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ! 🙏✨

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા 🛕

🙏 હર હર મહાદેવ🙏

શ્રી ગોવિંદભાઈ મહારાજ શ્રી મુન્નાભાઈ ભુદેવ
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા
કરછી કોલોની, હવાઇ પિલ્લર પાસે,
ડીસા ..

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

Akhatrij AkshayaTritiyaWishes

( GujaratiWishes, GujaratiQuotes GoldBuying AabujhMuhurat, AkhatrijInGujarat, FestivalOfProsperity, AkhaTeejGujarati LakshmiPuja, AkshayaTritiyaGujaratiStatus, GujaratCulture TraditionalDay AbujhMuhurat2026 AkshayaTritiyaGreetings Prosperity GoldDay AkhaTeejSpecial )

ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 🚩શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ...
19/04/2026

ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 🚩
શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે અહંકાર અને અન્યાયનો નાશ કરી સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા મળી રહે તેવી શુભેચ્છાઓ. ⚔️.
‌...
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા 🛕
🙏 હર હર મહાદેવ🙏
શ્રી ગોવિંદભાઈ મહારાજ શ્રી મુન્નાભાઈ ભુદેવ
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા
કરછી કોલોની, હવાઇ પિલ્લર પાસે,
ડીસા ...

Pataleshvar Mahadev Mandir Deesa

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

( BhagwanParshuram, SanatanDharma, WarriorSage, Parshuram2026 )

ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસ એટલે શ્રી હનુમાનજી જન્મોત્સવની શુભેચ્છાઓ 🚩જય શ્રી રામ 🚩.શ્રી હનુમાનજી જન્મોત્સવ મહોત્સવની આ...
02/04/2026

ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસ એટલે શ્રી હનુમાનજી જન્મોત્સવની શુભેચ્છાઓ 🚩
જય શ્રી રામ 🚩.
શ્રી હનુમાનજી જન્મોત્સવ મહોત્સવની આ શુભ અવસર પર ભગવાન શ્રી હનુમાનજીની શક્તિ, ભક્તિ અને ઉર્જા પ્રાપ્ત કરી ઉજવણી કરો!
Jay Hanuman Ji Maharaj 🚩

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા 🛕

🙏 હર હર મહાદેવ🙏

શ્રી ગોવિંદભાઈ મહારાજ શ્રી મુન્નાભાઈ ભુદેવ
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા
કરછી કોલોની, હવાઇ પિલ્લર પાસે,
ડીસા ...

Pataleshvar Mahadev Mandir Deesa

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

હિન્દુ નવું વર્ષ - ચૈત્ર નવરાત્રી મહોત્સવ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ સાથે હર હર મહાદેવ 💐Happy Chaitra Navratri Happy New...
18/03/2026

હિન્દુ નવું વર્ષ - ચૈત્ર નવરાત્રી મહોત્સવ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ સાથે હર હર મહાદેવ 💐
Happy Chaitra Navratri
Happy New Year
નવું વર્ષ, નવી આશા, નવી આકાંક્ષાઓ સાથે આ ચૈત્ર નવરાત્રી એક સમૃદ્ધ વર્ષની શરૂઆત થાય એવી હિન્દુ નવા વર્ષ ની શુભેચ્છાઓ
શ્રી ગોવિંદભાઈ મહારાજ શ્રી મુન્નાભાઈ ભુદેવ
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા
કરછી કોલોની, હવાઇ પિલ્લર પાસે,
ડીસા ...

Pataleshvar Mahadev Mandir Deesa

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

ધૂળેટી આપણા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓના રંગો ભરી દે. તેવી શુભેચ્છાઓ સાથે -  હેપી ધૂળેટી મહોત્સવ 💐💐હર હર મહાદેવ 💐H...
04/03/2026

ધૂળેટી આપણા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓના રંગો ભરી દે. તેવી શુભેચ્છાઓ સાથે - હેપી ધૂળેટી મહોત્સવ 💐
💐હર હર મહાદેવ 💐
Happy Holi To Every One.
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા
કરછી કોલોની, હવાઇ પિલ્લર પાસે, ડીસા ...
શ્રી ગોવિંદભાઈ મહારાજ શ્રી મુન્નાભાઈ ભુદેવ

Pataleshvar Mahadev Mandir Deesa

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

આજના પવિત્ર દિવસ સોમવારના શિવ દર્શન ☘️હર હર મહાદેવ 💐 ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ (સોમવાર)શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા #શ્રી_પ...
16/02/2026

આજના પવિત્ર દિવસ સોમવારના શિવ દર્શન ☘️
હર હર મહાદેવ 💐 ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ (સોમવાર)

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા

#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા

नक्षत्र

deesa

reels

facebookviral

BK

GiriBapu

ShivKatha

AadraNakshtra

ShivPuja

શિવ સંધ્યા આરતી દર્શન ☘️ મહા શિવરાત્રી મહોત્સવ ડીસા ☘️હર હર મહાદેવ 💐મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવ...
15/02/2026

શિવ સંધ્યા આરતી દર્શન ☘️ મહા શિવરાત્રી મહોત્સવ ડીસા ☘️
હર હર મહાદેવ 💐
મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)
ડીસામાં પ્રાચીન શિવ મંદિરે કચ્છી કોલોની સ્થિત શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રી મહોત્સવ ઉજવાશે.
મહા શિવરાત્રી પવિત્ર દિવસે શિવ મંદિરે દર્શન કરવા તેમજ દેવાધિદેવ મહાદેવની પુજા તથા ઉપવાસ રાખી શકાય છે.
દેવાધિદેવ મહાદેવની પુજા અર્ચના અભિષેક કરવામાં આવશે.
‌.
મંદિર ખાતે રાત્રે ૮:૦૦ થી સવારે ૫:૦૦ વાગ્યા સુધી ૪ પ્રહરની પૂજા-આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોવિંદભાઈ મહારાજ અને મુન્નાભાઈ મહારાજ દ્વારા સવૅ ભક્તોને શિવ ભક્તિમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.
‌‌.

સ્થળ:
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર,
કચ્છી કોલોની, ડીસા.

Pataleshvar Mahadev Mandir Deesa

Mahakal Mandir

Best Shiv Mandir

Bholenath Temple

આજના પવિત્ર દિવસ એટલે મહા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે શુભેચ્છાઓ ☘️હર હર મહાદેવ 💐મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી...
15/02/2026

આજના પવિત્ર દિવસ એટલે મહા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે શુભેચ્છાઓ ☘️
હર હર મહાદેવ 💐
મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)
ડીસામાં પ્રાચીન શિવ મંદિરે કચ્છી કોલોની સ્થિત શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રી મહોત્સવ ઉજવાશે.
મહા શિવરાત્રી પવિત્ર દિવસે શિવ મંદિરે દર્શન કરવા તેમજ દેવાધિદેવ મહાદેવની પુજા તથા ઉપવાસ રાખી શકાય છે.
દેવાધિદેવ મહાદેવની પુજા અર્ચના અભિષેક કરવામાં આવશે.
‌.
મંદિર ખાતે રાત્રે ૮:૦૦ થી સવારે ૫:૦૦ વાગ્યા સુધી ૪ પ્રહરની પૂજા-આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોવિંદભાઈ મહારાજ અને મુન્નાભાઈ મહારાજ દ્વારા સવૅ ભક્તોને શિવ ભક્તિમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.
‌‌.

સ્થળ:
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર,
કચ્છી કોલોની, ડીસા.

Pataleshvar Mahadev Mandir Deesa

Mahakal Mandir

Best Shiv Mandir

Bholenath Temple

પધારો.. પધારો..  મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)ડીસામાં પ્રાચીન શિવ મંદિરે કચ્છી કોલોની સ્થિત શ્...
14/02/2026

પધારો.. પધારો.. મહા શિવરાત્રી મહોત્સવ ડીસા - ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)
ડીસામાં પ્રાચીન શિવ મંદિરે કચ્છી કોલોની સ્થિત શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રી મહોત્સવ ઉજવાશે.
મહા શિવરાત્રી પવિત્ર દિવસે શિવ મંદિરે દર્શન કરવા તેમજ દેવાધિદેવ મહાદેવની પુજા તથા ઉપવાસ રાખી શકાય છે.
દેવાધિદેવ મહાદેવની પુજા અર્ચના અભિષેક કરવામાં આવશે.
‌.
મંદિર ખાતે રાત્રે ૮:૦૦ થી સવારે ૫:૦૦ વાગ્યા સુધી ૪ પ્રહરની પૂજા-આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોવિંદભાઈ મહારાજ અને મુન્નાભાઈ મહારાજ દ્વારા સવૅ ભક્તોને શિવ ભક્તિમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.
‌‌.

સ્થળ:
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર,
કચ્છી કોલોની, ડીસા.

Pataleshvar Mahadev Mandir Deesa

Mahakal Mandir

Best Shiv Mandir

Bholenath Temple

Address

કચ્છી કોલોની, હવાઈ ​​પિલર, ડીસા
Deesa
385535

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6am - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6am - 10pm
Friday 6am - 10pm
Saturday 6am - 10pm
Sunday 6am - 10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર - ડીસા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share