AmBaJi

Directions Website

AmBaJi આરાસુરનું એક પ્રસિધ્ધ શક્તિપીઠ – Ambaji આરાસુરનું એક પ્રસિધ્ધ શક્તિપીઠ – અંબાજી
(242)

02/10/2026

🙏 અંબાજી ધામ… જ્યાં ભક્તિ છે, શ્રદ્ધા છે અને મા અંબાના આશીર્વાદનો અહેસાસ છે. ❤️

મા અંબા તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🙏✨

જો તમને પણ મા અંબામાં શ્રદ્ધા છે તો કોમેન્ટમાં લખો 👇
❤️ જય મા અંબે ❤️

આ Reel એક મા અંબાના ભક્ત સુધી જરૂર પહોંચાડજો. 🙏

25/09/2026

“ભાદરવી પૂનમ… 🌕
એટલે મા અંબાના ચરણોમાં અતૂટ શ્રદ્ધાનો પર્વ. 🙏

હજારો નહીં… લાખો ભક્તો,
માના દર્શનની એક જ આશા લઈને
અંબાજીની પાવન ધરતી તરફ પગપાળા નીકળે છે. 🌺

દરેક પગલે ‘જય અંબે’નો જયઘોષ,
દરેક હૃદયમાં માનો વિશ્વાસ… ❤️

કહેવાય છે ને—
જ્યાં શ્રદ્ધા હોય, ત્યાં મા અંબા પોતે રસ્તો બતાવે.

આ ભાદરવી પૂનમે
મા અંબા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરે.

🙏 જય અંબે મા! 🙏

🌕 ભાદરવી પૂનમ એટલે ભક્તિનો મહાપર્વ… 🙏
મા અંબાના દર્શનની તલપ, પગલે પગલે શ્રદ્ધા અને હૃદયમાં માત્ર એક જ નામ—
❤️ જય અંબે મા ❤️

મા અંબા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ-શાંતિ ભરે. 🌺🙏

25/09/2026

પરિવાર સાથે અંબાજીના દર્શન એટલે સાચી ખુશી. ❤️🙏

પરિવાર સાથે મા અંબાના દર્શન — જીવનની સૌથી સુંદર યાદોમાંથી એક.

Ambaji

24/09/2026

જય શ્રી અંબે.

23/09/2026

વિશ્વમાં પ્રખ્યાત માં અંબાની મહા પ્રસાદ ❤️
Jay Ambe.

20/09/2026

Bol Mari Ambe - Jay Jay Ambe

17/09/2026

Jay ambe 🌸❤️ ❤️

11/09/2026

અહીંયા તમે જતા નથી, તમને ભોલાવવા આવે છે 🙇🏻‍♀️❤️🥹 . . .

06/09/2026

Jay Jay Ambe

31/08/2026

Jay ambe maa 😇❤️ 🙏

Address

Ambaji Temple
Danta
385110

Alerts

Be the first to know and let us send you an email when AmBaJi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category