જય માં અંબે07

Directions

જય માં અંબે07 જય માં અંબે
આ પેજ પર માતાજીના દર્શન, સુવિચાર અને ભજન મળશે.

01/09/2026

મા તો દયાળુ છે ...🙏

#અંબાજીદર્શનરોજ


01/09/2026

🌹 “મારી મહેનત મારી ઓળખ છે અને માં અંબેનો આશીર્વાદ મારી તાકાત છે.” 🚩

#અંબાજીદર્શનરોજ


30/08/2026

આવા દર્શન રોજ લાભ નથી મળતો

#અંબાજીદર્શનરોજ


🚩🔱જય અંબે 🔱માઁ અંબે સદાય સહાયતે 🚩આદ્યશક્તિ માં અંબા 🔱🌹બોલ માડી અંબે જય જય અંબે 🚩🔱🪔માઁ અંબા ના ગબ્બર માઁ અંબે નું મુખ્ય સ...
30/08/2026

🚩🔱જય અંબે
🔱માઁ અંબે સદાય સહાયતે
🚩આદ્યશક્તિ માં અંબા
🔱🌹બોલ માડી અંબે જય જય અંબે
🚩🔱🪔માઁ અંબા ના ગબ્બર માઁ અંબે નું મુખ્ય સ્થાન ગોખની દિવ્ય જ્યોત ના આજના દર્શન 🌹🙏🌹
#અંબાજીદર્શનરોજ #ગબ્બર
જય અંબે 🙌🎊🙏

🙏 શુભ પ્રભાત 🌞🚩 શુક્રવાર  🌿🚩 શ્રાવણ માસ  સુદ ( શુકલ પક્ષ)🚩 પૂનમ 🌼🚩 જીવંતીકા વ્રત પૂજન 🌹🚩 રક્ષા બંધન 👬🤼💚🚩 જય અંબે 🪔  🚩🔱🕉️...
28/08/2026

🙏 શુભ પ્રભાત 🌞
🚩 શુક્રવાર 🌿
🚩 શ્રાવણ માસ સુદ ( શુકલ પક્ષ)
🚩 પૂનમ 🌼
🚩 જીવંતીકા વ્રત પૂજન 🌹
🚩 રક્ષા બંધન 👬🤼💚
🚩 જય અંબે 🪔
🚩🔱🕉️👣🌹🙏
🚩 બોલો શ્રી અંબે માત કી જય. 🚩🔱🕉️🌹🙏 #અંબાજીદર્શનરોજ
🚩 મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. 🚩🔱🕉️🌹🙏 દર્શન 🌹🙏🌹
゚



માઁ અંબા તારા શરણે જે આવે, તેના દિલના દુઃખડાં દૂર થઈ જાવે,મા તારા ચરણોમાં સીસ નમાવું, સદા તારી ભક્તિના ગુણગાન ગાઉં. #અંબ...
27/08/2026

માઁ અંબા તારા શરણે જે આવે, તેના દિલના દુઃખડાં દૂર થઈ જાવે,
મા તારા ચરણોમાં સીસ નમાવું, સદા તારી ભક્તિના ગુણગાન ગાઉં.
#અંબાજીદર્શનરોજ ゚viralrslsfyp

27/08/2026

**જય માં આદ્યશક્તિ**

#અંબાજીદર્શનરોજ


ગબ્બર શિખર પર બિરાજે મા અંબા​ગબ્બર ધામની પાવન ચોખટ, ભક્તિનો જગમગતો દીપ,અંબા માના ચરણોમાં આવી, સુખ-શાંતિ થાય છે અતિ સમીપ....
26/08/2026

ગબ્બર શિખર પર બિરાજે મા અંબા
​ગબ્બર ધામની પાવન ચોખટ, ભક્તિનો જગમગતો દીપ,
અંબા માના ચરણોમાં આવી, સુખ-શાંતિ થાય છે અતિ સમીપ.
​સાંજ તણી આ વેળા રળિયામણી, અરવલ્લીની સુંદર છાંય,
માના નામના જાપ માત્રથી, હૈયાના સઘળા દુઃખ મટી જાય.
​માથે શોભે લાલ સિંદૂર, હાથમાં ભવાનીનું ત્રિશૂળ,
જે પણ આવે શરણે તારે, અર્પણ કરે શ્રદ્ધાના ફૂલ.
​સંધ્યા આરતીના મધુર સુરે, નમાવીએ ચરણોમાં આ શીશ,
કૃપા રાખજો જગદંબા સદા, આપજો પ્રેમભર્યા આશીષ.
​જય અંબે! જય બહુચર! જય મા ગબ્બરવાળી!
#ગબ્બર #અંબાજીદર્શનરોજ

Address

Gujarat
Danta

Website

Alerts

Be the first to know and let us send you an email when જય માં અંબે07 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share