Nirant Ashram dakor

Nirant Ashram dakor Sadguru shree kiranram maharaj dakor
( madya gujrat sartanram guru gyan gadi) nirant asharam dakor

આપણા દરેક સ્નેહીજનો,  ધર્મપ્રેમી ,આચાર્ય શ્રી તથા   સર્વ સંતો મહાપુરૂષો ને ડાકોર થી સદગૂરૂ શ્રી કિરણરામ મહારાજ ના જય ગુર...
09/07/2022

આપણા દરેક સ્નેહીજનો, ધર્મપ્રેમી ,આચાર્ય શ્રી તથા સર્વ સંતો મહાપુરૂષો ને ડાકોર થી સદગૂરૂ શ્રી કિરણરામ મહારાજ ના જય ગુરૂ મહારાજ …..
તા-૧૨-૭-૨૦૨૨ મંગળવાર ના રોજ શુભ દીને સરતાનરામ પાવનધામ ડાકોર આશ્રમ ખાતે , અમારા આંગણે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય સદગુરુ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ને પધારવા અમારૂં ભાવ ભર્યું આમંત્રણ પાઠવીએ છે……વાયક વધાવી જીલી લેજો……
🙏🏻રૂબરૂ મળ્યા તુલ્ય સમજીને આમંત્રણ નો સ્વિકાર કરશો , સદગૂરૂ શ્રી કિરણરામ મહારાજ ના જય ગુરૂ મહારાજ , 🌹🙏🏻

નોધ:- સમય ના અભાવ ને કારણે અને સમય ને માન ન આપી શક્યા હોવાથી રૂબરુ આમંત્રણ(પત્રિકા) મળે કે ના મળે તો ઓનલાઈન આમંત્રણ(પત્રિકા)ને માન આપી ડાકોર પધારવા માટે આપ સર્વ ને અમારુ ભવભર્યુ આમંત્રણ છે….
👉🏻સદગૂરૂ શ્રી સરતાનરામ મહારાજ પરિવાર આપણુ હાર્દિક સ્વાગત કરે છે….પધારો ડાકોર🌹🙏🏻

Sadguru shree maganram maharaj punytithi mahotsav dakor(17/6/2022)
18/06/2022

Sadguru shree maganram maharaj punytithi mahotsav dakor(17/6/2022)

Jay guru maharaj 🙏🏻
14/06/2022

Jay guru maharaj 🙏🏻

Jay guru maharaj
10/07/2021

Jay guru maharaj

Guru purnima mahotsav ....પધારો ડાકોર...હાર્દિક આમંત્રણ...
18/07/2018

Guru purnima mahotsav ....
પધારો ડાકોર...હાર્દિક આમંત્રણ...

11/02/2018
21/02/2017

Address

Jalaram Guest House Opp. Umreth Road
Dakor
388225

Alerts

Be the first to know and let us send you an email when Nirant Ashram dakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share