Sant vijaydasji sevashram dakor

Sant vijaydasji sevashram dakor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sant vijaydasji sevashram dakor, Religious organisation, Dakor.

મહંત ગણેશદાસજી સંતરામ મંદિર ઉમરેઠ, આજે સવારે સદ્ગતી પામ્યા છે
22/08/2026

મહંત ગણેશદાસજી સંતરામ મંદિર ઉમરેઠ, આજે સવારે સદ્ગતી પામ્યા છે

19/08/2026
આજે ડાકોર માધવબાગમાં પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને દસકોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ પધાર્યા…જય ર...
06/08/2026

આજે ડાકોર માધવબાગમાં પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને દસકોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ પધાર્યા…જય રણછોડ ….જય સિયારામ

🎉લાયન્સ ક્લબ, કપડવંજના 64માં પ્રમુખ તરીકે લાયન મુકેશભાઈ તલાટી તથા તેમના બૉર્ડ ઑફ ડીરેક્ટર્સનો પદગ્રહણ સમારંભ યોજાયો....
29/06/2026

🎉લાયન્સ ક્લબ, કપડવંજના 64માં પ્રમુખ તરીકે લાયન મુકેશભાઈ તલાટી તથા તેમના બૉર્ડ ઑફ ડીરેક્ટર્સનો પદગ્રહણ સમારંભ યોજાયો....

🏥 સેવા એ જ સાચી સાધના 🏥આજ રોજ શ્રી રામ ફાઉન્ડેશન તથા સંત શ્રી વિજયદાસજી સેવાશ્રમ ટ્રસ્ટ (દંડી સ્વામી) દ્વારા માધવ બાગ ખા...
19/06/2026

🏥 સેવા એ જ સાચી સાધના 🏥
આજ રોજ શ્રી રામ ફાઉન્ડેશન તથા સંત શ્રી વિજયદાસજી સેવાશ્રમ ટ્રસ્ટ (દંડી સ્વામી) દ્વારા માધવ બાગ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથીક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પ દરમિયાન અનેક દર્દીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ મફત હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવા કાર્યમાં સહભાગી બનેલા તમામ આયોજકો, ડૉક્ટરશ્રીઓ, સેવાભાવી કાર્યકરો તથા ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર.

🙏 જય રણછોડરાય 🙏

16/06/2026
સદગુરુ ચરણ મંદિર, ડાકોર ખાતે “દિવ્ય ભજન-સત્સંગ હોલ”ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી સત્સંગ, સેવા અને સંસ્કારના આ પાવન કાર...
14/06/2026

સદગુરુ ચરણ મંદિર, ડાકોર ખાતે “દિવ્ય ભજન-સત્સંગ હોલ”ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી સત્સંગ, સેવા અને સંસ્કારના આ પાવન કાર્યના સાક્ષી બનવાનો સુઅવસર પ્રાપ્ત થયો.

આ શુભ પ્રસંગે સાંસદ રાજપાલ સિંહ જાદવ, યોગેન્દ્ર સિંહ પરમાર ,નિમિષાબેન સુથાર તેમજ પંચમહાલ, દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરમાત્માની ભક્તિ, સત્સંગ અને માનવસેવાના આ પવિત્ર કેન્દ્ર દ્વારા સમાજમાં સદાચાર, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનો વધુ વ્યાપ થાય તેવી શુભકામનાઓ. 🙏🏻

Address

Dakor

Telephone

9904819912

Website

Alerts

Be the first to know and let us send you an email when Sant vijaydasji sevashram dakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share