03/01/2026
આદ્યશક્તિ, જગતજનની માઁ અંબાના પ્રાગટ્ય પર્વ ‘પોષી પૂનમ’ નિમિત્તે સૌ માઈ ભક્તોને હાર્દિક શુભકામનાઓ.
માઁ અંબાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.🙏🏻
જય જય અંબે 🔱🙏🏻