Shree swaminarayan mandir bharapar -vadi vistar

Shree swaminarayan mandir bharapar -vadi vistar SSM Bharapar Vadi
(2)

26/08/2026
આજના પવિત્ર શ્રાવણ માસની પવિત્ર એકાદશીના શુભ અવસરેશ્રી સ્વામિનારાયણ મંદિર ભારાપર વાડી ખાતેભગવાન શ્રી સ્વામિનારાયણે ધારણ ...
23/08/2026

આજના પવિત્ર શ્રાવણ માસની પવિત્ર એકાદશીના શુભ અવસરે
શ્રી સ્વામિનારાયણ મંદિર ભારાપર વાડી ખાતે
ભગવાન શ્રી સ્વામિનારાયણે ધારણ કર્યા સુંદર અને મનમોહક વાઘા-શણગાર ✨🌺

🌸 જય સ્વામિનારાયણ 🌸🙏 પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત✨ રાત્રિ સભાનો ત્રીજો અને અંતિમ દિવસ ✨ભક્તિ, સત્સંગ, કીર્તન અને હર...
22/08/2026

🌸 જય સ્વામિનારાયણ 🌸

🙏 પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત
✨ રાત્રિ સભાનો ત્રીજો અને અંતિમ દિવસ ✨

ભક્તિ, સત્સંગ, કીર્તન અને હરિચર્ચાથી ભરપૂર રાત્રિ સભાનો આજે સુંદર રીતે સમાપન થયો. 🙏🌺

મહારાજની કૃપાથી ત્રણેય દિવસ હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સત્સંગનો લાભ લીધો. 💐

📸 અંતિમ દિવસની રાત્રિ સભાની કેટલીક યાદગાર તસવીરો…

📍 શ્રી સ્વામિનારાયણ મંદિર ભારાપર વાડી

🙏 જય સ્વામિનારાયણ 🙏

Address

Bharapar, Mandvi-kachchh
Cutch-Mandvi
370465

Alerts

Be the first to know and let us send you an email when Shree swaminarayan mandir bharapar -vadi vistar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share