Jay shree Vara ma

Jay shree Vara ma jay vara maa

04/07/2026

આઈ શ્રી વારામાં જી સંધ્યા આરતી...🙏🚩

જય શ્રી વારામાં...,🚩🚩 હલો  મોડકુબા...                   હલો મોડકુબા...મોડકુબા માં મોજ કરવા અને આનંદ કરવા , " આઈ શ્રી વાર...
23/04/2026

જય શ્રી વારામાં...,🚩🚩

હલો મોડકુબા...
હલો મોડકુબા...

મોડકુબા માં મોજ કરવા અને આનંદ કરવા , " આઈ શ્રી વારામાં નું 46 મું પાટોત્સવ " ની આપણે સૌ આતુરતા થી રાહ જોઈ રહ્યા છીએ..‌, ને આપણું આ પ્રોગ્રામ કેમ સરસ ને સારી રીતે ઉજવીએ એની તૈયારી પણ કરી રહ્યાં છીએ,

આઈ શ્રી વારામાં ધામે...,
🌹👉 તારીખ :- 26/4/2026 નાં રાત્રે :- 9 વાગ્યે પુનમબેન ગઢવી , જીતુભાઈ ભાનુશાલી નામાંકિત કલાકારો સાથે ભવ્ય દાંડિયા રાસ , ગરબા ની રમઝટ

🌹👉 તારીખ:- 27/4/2026 સવાર નાં 9:30 વાગ્યે ભવ્ય જલયાત્રા
અને
🌹👉 તારીખ :- 27/4/26 રાત નાં 9:30 વાગ્યે મયુર દવે , જીતુભાઈ ભાનુશાલી તથા શ્યામભાઈ ગઢવી નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી ની મોજ લેશું.

🌹👉 તારીખ :- 28/4/2026 નાં આઈ શ્રી વારામાં નાં પાટોત્સવ ‌ની ઉમંગભેર ઉજવણી

ચાલો મોડકુબા ગામે...,
આઈ શ્રી વારામાં નાં ધામે...,

લી. શ્રી મોડકુબા ભાનુશાલી મહાજન તથા મિત્ર મંડળ નાં જય શ્રી વારામાં...

🙏🙏🚩🚩🙏🙏

Address

Modkuba Gam Varamaa Dham
Cutch-Mandvi

Telephone

+918264642693

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay shree Vara ma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share