Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya

Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya, Religious organisation, Vadi Faliya, Samroli, Chikhli.

શ્રી ગણેશ યુવક મંડળ – સમરોલી વાડી ફળિયાગણપતિ બાપ્પા મોરિયા🙏🏻
19/08/2026

શ્રી ગણેશ યુવક મંડળ – સમરોલી વાડી ફળિયા

ગણપતિ બાપ્પા મોરિયા🙏🏻

આગમન 2026 ❤️✨ with 🎧DJ Ⓜ️EET🎧                                   🕷️Spider_ sound🕷️ 🎧••Follow: Shree Ganesh Yuvak Mandal S...
17/08/2026

આગમન 2026 ❤️✨ with 🎧DJ Ⓜ️EET🎧 🕷️Spider_ sound🕷️ 🎧


Follow: Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya



👑 આગમન બાપ્પાનું…ઉત્સવ આપણા સૌનો! 🚩❤️શ્રી ગણેશ યુવક મંડળ – સમરોલી વાડી ફળિયા🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏
15/08/2026

👑 આગમન બાપ્પાનું…
ઉત્સવ આપણા સૌનો! 🚩❤️

શ્રી ગણેશ યુવક મંડળ – સમરોલી વાડી ફળિયા
🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏

“જ્યારે ધર્મ પર સંકટ આવ્યું… ત્યારે શ્રીકૃષ્ણે ઇતિહાસ રચ્યો.” ✨આ દિવ્ય ગાથા હવે ભવ્ય સ્વરૂપે તમારા સમક્ષ…✨ શ્રી ગણેશ યુવ...
02/08/2026

“જ્યારે ધર્મ પર સંકટ આવ્યું… ત્યારે શ્રીકૃષ્ણે ઇતિહાસ રચ્યો.” ✨

આ દિવ્ય ગાથા હવે ભવ્ય સ્વરૂપે તમારા સમક્ષ…

✨ શ્રી ગણેશ યુવક મંડળ – સમરોલી વાડી ફળિયા રજૂ કરે છે.

ભવ્ય થીમ: “મહાભારત”

📍 સ્થળ: સમરોલી વાડી ફળિયા, તા. ચીખલી, જિ. નવસારી

આવો અને અનુભવો ધર્મ, શૌર્ય અને ભક્તિનું અવિસ્મરણીય દર્શન.

🚩 જય શ્રી કૃષ્ણ | ગણપતિ બાપ્પા મોરિયા 🙏

🚩 જય જગન્નાથ 🚩મહાપ્રભુ જગન્નાથજીની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.શ્રી ગણેશ યુવક મં...
16/07/2026

🚩 જય જગન્નાથ 🚩
મહાપ્રભુ જગન્નાથજીની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.
શ્રી ગણેશ યુવક મંડળ, સમરોલી વાડી ફળિયા તરફથી
જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. 🙏🌺





Bharat Kahar x Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya ❤️‍🔥✨
11/07/2026

Bharat Kahar x Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya ❤️‍🔥✨

✨ નવસારી ચીખલીમાં પ્રથમ વખત… ✨શ્રી ગણેશ યુવક મંડળ, સમરોલી વાડી ફળિયા માટેવડોદરાના સુપ્રસિદ્ધ મૂર્તિકાર શ્રી ભરત કડાર દ્વ...
01/07/2026

✨ નવસારી ચીખલીમાં પ્રથમ વખત… ✨
શ્રી ગણેશ યુવક મંડળ, સમરોલી વાડી ફળિયા માટે
વડોદરાના સુપ્રસિદ્ધ મૂર્તિકાર શ્રી ભરત કડાર દ્વારા નિર્માણ પામી રહી છે શ્રી ગણેશજીની ભવ્ય પ્રતિમા.

આ વર્ષે બાપ્પાનું આગમન રહેશે ભવ્ય… દિવ્ય… અને અવિસ્મરણીય! 🙏❤️

ગણપતિ બાપ્પા મોરયા! મંગળ મૂર્તિ મોરયા! 🌺

✨ નવસારી ચીખલીમાં પ્રથમ વખત… ✨શ્રી ગણેશ યુવક મંડળ, સમરોલી વાડી ફળિયા માટેવડોદરાના સુપ્રસિદ્ધ મૂર્તિકાર શ્રી ભરત કડાર દ્વ...
01/07/2026

✨ નવસારી ચીખલીમાં પ્રથમ વખત… ✨
શ્રી ગણેશ યુવક મંડળ, સમરોલી વાડી ફળિયા માટે
વડોદરાના સુપ્રસિદ્ધ મૂર્તિકાર શ્રી ભરત કડાર દ્વારા નિર્માણ પામી રહી છે શ્રી ગણેશજીની ભવ્ય પ્રતિમા.

આ વર્ષે બાપ્પાનું આગમન રહેશે ભવ્ય… દિવ્ય… અને અવિસ્મરણીય! 🙏❤️

ગણપતિ બાપ્પા મોરયા! મંગળ મૂર્તિ મોરયા! 🌺

New Logo 💥🤩❤️✨Follow for more updatesShree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya 🫶🏻
01/07/2026

New Logo 💥🤩❤️✨

Follow for more updates
Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya 🫶🏻

Address

Vadi Faliya, Samroli
Chikhli
396521

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ganesh Yuvak Mandal Samroli Vadi Faliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share