Hindu Dharma Sena - હિન્દુ ધર્મ સેના - બોટાદ જિલ્લો

  • Home
  • India
  • Botad
  • Hindu Dharma Sena - હિન્દુ ધર્મ સેના - બોટાદ જિલ્લો

Hindu Dharma Sena - હિન્દુ ધર્મ સેના - બોટાદ જિલ્લો અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેના-બોટાદ જિલ્લા મુખ્ય કાર્યાલય
વિસામણબાપુની જગ્યા પાળીયાદ,,

31/01/2024
अखिल भारतीय संत समिति राष्ट्रीय कार्यकारिणी लखनऊ
07/09/2023

अखिल भारतीय संत समिति राष्ट्रीय कार्यकारिणी लखनऊ

અખીલ ભારતીય સંત સમિતિ ગૂજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કર્ણાવતી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુની નિમણુક થવા બદલ વઁ...
07/09/2023

અખીલ ભારતીય સંત સમિતિ ગૂજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કર્ણાવતી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુની નિમણુક થવા બદલ વઁદન સહ ખુબ ખુબ અભિનંદન 💐💐💐
જય શ્રી રામ 🚩🚩🚩
સનાતન ધર્મ ની જય 🚩🚩🚩

18/07/2023
16/07/2023

પૂજ્ય વિષ્ણુબાપુ દાણીધારીયાએ શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ માં સનાતન ધર્મ વિશે બહુ સારી વાત કરી,,

બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવી એક અનોખી પહેલહરિદ્વાર મા ગંગા ના ચરણોમાં બોટાદ જિલ્લાના 179 ગામોમાં શ્ર...
15/07/2023

બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવી એક અનોખી પહેલ
હરિદ્વાર મા ગંગા ના ચરણોમાં બોટાદ જિલ્લાના 179 ગામોમાં શ્રીમદ્ ભાગવત પહોંચાડવાનો કર્યો સંકલ્પ.
પાળીયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તેમજ અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય એવા ભયલુબાપુના આશીર્વાદથી અને તેમની પ્રેરણાથી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેના દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
_શ્રીમદ્ ભાગવત ગીતા મારુ આધ્યાત્મિક શાસ્ત્ર છે અને મારો આદર્શ છે_

અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના બોટાદ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક પાળીયાદ ખાતે યોજાઈ,
30/06/2023

અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના બોટાદ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક પાળીયાદ ખાતે યોજાઈ,

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતપ્રદેશ કાર્યકારિણી બેઠક
29/06/2023

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત
પ્રદેશ કાર્યકારિણી બેઠક

Address

મુખ્ય કાર્યાલય વિસામણબાપુની જગ્યા પાળીયાદ
Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu Dharma Sena - હિન્દુ ધર્મ સેના - બોટાદ જિલ્લો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share