Mota - Mahakaleswar Mahadev, Borsad.

Mota - Mahakaleswar Mahadev, Borsad. A temple of Mota Mahadev (Lord Shiva) is situated in Borsad Town.

It's also known as Mahakaleshwar Mahadev.
© copyright 2013-03-03 05:01:17 - All Rights Reserved
All copyright of this page is reserved. મહાકાળેશર મહાદેવ નો મહિમા.
સ્કંદ પુરાણમાં બતાવ્યા પ્રમાણે આ મહાકાળેશ્વર મહાદેવ નું મંદિર ત્રણ હજાર વર્ષ પ્રાચીન છે. કાશીના કાલભિતીએ અહી કૂવા આગળ તપ કરી ભગવાન દક્ષિણામૂર્તિ મહાદેવજી ને પ્રસન્ન કર્યા હતા. પ્રાચીન સમયમાં અહીં મહીસાગર નદીનો વહેણ હતુ. ત્યાર પછી અહી ગૌ

ચરમાં ગાયો ચરતી હતી, ત્યારે દૂધની ધારા વહેતી હતી અને ત્યારે ખોદકામ કરતાં આ સ્વયંભૂ બાણ મળી આવ્યું હતું. સ્કંદ પૂરાણ માં બતાવ્યા મુજબ ૐ નમ: શિવાય ના પાંચ હજાર જાપ કરવાથી જે ફળ મળે તેવું ફળ આ બાણ ના દર્શન કરવાથી મળે છે. ભગવાન મહાકાળેશ્વર ને હજારો વંદન.

Ψ ll卐ll हर हर महादेव ll卐ll Ψपुरुषोत्तम मास दर्शन.॥ सदा शिव, सर्वदा शिव ॥धर्मो रक्षति रक्षितः तुम धर्म की रक्षा करो, धर्म...
28/05/2026

Ψ ll卐ll हर हर महादेव ll卐ll Ψ

पुरुषोत्तम मास दर्शन.

॥ सदा शिव, सर्वदा शिव ॥

धर्मो रक्षति रक्षितः
तुम धर्म की रक्षा करो, धर्म तुम्हारी रक्षा करेगा.

जय महाकाल.



Ψ ll卐ll हर हर महादेव ll卐ll Ψपुरुषोत्तम मास दर्शन.॥ सदा शिव, सर्वदा शिव ॥धर्मो रक्षति रक्षितः तुम धर्म की रक्षा करो, धर्म...
22/05/2026

Ψ ll卐ll हर हर महादेव ll卐ll Ψ

पुरुषोत्तम मास दर्शन.

॥ सदा शिव, सर्वदा शिव ॥

धर्मो रक्षति रक्षितः
तुम धर्म की रक्षा करो, धर्म तुम्हारी रक्षा करेगा.

जय महाकाल.



Address

Mota/Mahakaleswar Mahadev
Borsad
388540

Website

Alerts

Be the first to know and let us send you an email when Mota - Mahakaleswar Mahadev, Borsad. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mota - Mahakaleswar Mahadev, Borsad.:

Share

Category