Gayatri Gyan Mandir Bigri

Gayatri Gyan Mandir Bigri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gayatri Gyan Mandir Bigri, Religious organisation, Gayatri Gyan Mandir Bigri, Bilimora.

તા. 19 એપ્રિલ 2026, રવિવારે શાંતિ નગર આંતલીયા ખાતે  અંબામાતા મંદિરની સાલગીરી નિમિતે  9 કુંડિય ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય અને...
22/04/2026

તા. 19 એપ્રિલ 2026, રવિવારે શાંતિ નગર આંતલીયા ખાતે અંબામાતા મંદિરની સાલગીરી નિમિતે 9 કુંડિય ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.

આ પવિત્ર પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ અને આધ્યાત્મિક વાતાવરણથી સમગ્ર સ્થળ પાવન બની ગયું, જેમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ધાર્મિક લાભ મેળવ્યો.

તા. ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવારે મછિયાવાસણ ગામે શ્રી મહેશભાઈ પટેલના નિવાસસ્થાને પવિત્ર વાસ્તુવિધિ સાથે ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય...
21/04/2026

તા. ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવારે મછિયાવાસણ ગામે શ્રી મહેશભાઈ પટેલના નિવાસસ્થાને પવિત્ર વાસ્તુવિધિ સાથે ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.

આ પવિત્ર પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ અને આધ્યાત્મિક વાતાવરણથી સમગ્ર સ્થળ પાવન બની ગયું, જેમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ધાર્મિક લાભ મેળવ્યો.

તા.5/4/2026 ને રવિવારે સત્યમ શિવમ સુંદરમ સોસાયટી બીલીમોરા ખાતે શ્રી ડેનિસ બી પટેલ ના નિવાસ સ્થાને એક કુંડીય ગાયત્રી મહાય...
09/04/2026

તા.5/4/2026 ને રવિવારે સત્યમ શિવમ સુંદરમ સોસાયટી બીલીમોરા ખાતે શ્રી ડેનિસ બી પટેલ ના નિવાસ સ્થાને એક કુંડીય ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સંપન્ન થયો.

તા. ૨૯ માર્ચ ૨૦૨૬ રવિવારે આહવા ડાંગ જિલ્લાના ચીંચલી ગામે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને પાર્વતી માતાજીની સ્થાપના ગાયત્રી ...
01/04/2026

તા. ૨૯ માર્ચ ૨૦૨૬ રવિવારે આહવા ડાંગ જિલ્લાના ચીંચલી ગામે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને પાર્વતી માતાજીની સ્થાપના ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યો.

27/03/2026
તા. 22/03/2026  રવિવારે ૐ સત્ય દરબાર નવનાથ આશ્રમ નવસારી ખાતે 9 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સ...
23/03/2026

તા. 22/03/2026 રવિવારે ૐ સત્ય દરબાર નવનાથ આશ્રમ નવસારી ખાતે 9 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સંપન્ન થયો.

તા. ૧૭ માર્ચ ૨૦૨૬  મંગળવારે આંતલિયાનાં શાંતિનગર ખાતે શ્રી રાકેશભાઈના ઘરે વાસ્તુ સાથે ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જ્ઞાન મંદિર...
18/03/2026

તા. ૧૭ માર્ચ ૨૦૨૬ મંગળવારે આંતલિયાનાં શાંતિનગર ખાતે શ્રી રાકેશભાઈના ઘરે વાસ્તુ સાથે ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યો.

Address

Gayatri Gyan Mandir Bigri
Bilimora
396110

Telephone

+919904195688

Website

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Gyan Mandir Bigri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gayatri Gyan Mandir Bigri:

Share