05/10/2026
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપર, રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં નોટબુક - બોલપેન વિતરણ
📍 શ્રી સ્વામિનારાયણ વિધાર્થી ભુવન - ભુજ
રાપર ગુરુકુળ
રજત જયંતિ મહોત્સવ - 2026
25 વર્ષ ની ભવ્ય ગાથા
આપ તૈયાર છો ને ?
🗓️: 22 થી 26 ડિસેમ્બર, 2026
સ્થળ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - રાપર (કચ્છ)
આ દિવ્ય મહોત્સવનો લાભ અવશ્ય લો...
જય શ્રી સ્વામિનારાયણ🙏