Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West.

Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West. GovardhanNathjini Haveli located at Deepak Nagar, Bhayandar West, Thane.

Pushtimargiya Haveli with the blessings of HHH 108 Shri Drumilkumar Mahoday Shree under the management of Sudama Charitable Trust headed by Shri Pravin V Vora at Bhayandar West, Thane. Darshan Timings:
Mangala - 7.30am to 8.15am
Shringaar - 10am to 10.15am
Rajbhog - 11am to 11.45am
Bhog - 5pm to 5.15pm
Sandhya aarti - 5.45pm to 6pm
Shayan - 6.45pm to 7.30pm

08/04/2026

વધાઈ વધાઈ વધાઈ

શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી
વૃંદાવનધામ ભાયંદર વેસ્ટ
-----------------------------------
૧૮મો પાટોત્સવ
વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી ની આજ્ઞા થી

તા.૦૯/૦૪/૨૬ ને ગુરુવાર
મંગળા આરતી સવારે ૭.૩૦થી૮.૧૫
શ્રીગાર દર્શન ભીતરમાં
રાજભોગ મા પલના અને નંદ્મહોત્સવ તિલક આરતી ના દર્શન
સમય ૧૧.૩૦ વાગે
ભોગ આરતી ભીતરમાં
શયન મા ફૂલ મંડળી ના દર્શન
સમય સાંજે ૭.૦૦ થી ૮.૦૦ સુધી
---------------------------------------
તા.૧૧/૦૪/૨૬ ને શનિવાર
વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી પધારશે સાંજે
છપ્પન ભોગ નો મનોરથ.............................
મંગલા આરતી સમય અનુસાર
શ્રૃંગાર દર્શન ભીતરમાં
રાજભોગ દર્શન સમય અનુસાર
સાંજના બધા દર્શન ભીતરમાં
છપ્પન ભોગ મનોરથ ના દર્શન સાંજે ૭.૦૦થી૮.૦૦
જય શ્રી કૃષ્ણ

26/03/2026

શ્રી ગોવર્ધનાથજી ની હવેલી ભાયંદર વેસ્ટ
વધાઈ વધાઈ વધાઈ
રામનવમી ઉત્સવ
********************
તા. ૨૭/૩/૨૬ ને શુક્રવાર
મગલા આરતી ભીતરમાં
સવારે 6.30 વાગે શ્રી ઠાકોરજી ને પંચામૃત સ્નાન દર્શન
શ્રીગાર દર્શન ભીતરમાં
રાજભોગ દર્શન મા શ્રી શાલિગ્રામ જી ને પંચામૃત સ્નાન દર્શન અને તિલક આરતી અને ફુલ મંડળી ના દર્શન
સમય 11.15વાગે
સાંજના બધા દર્શન સમય અનુસાર થશે
જય શ્રી કૃષ્ણ

Address

Deepak Nagar, Opp. Old Registration Office, 90 Feet Road
Bhayandar
401101

Opening Hours

Monday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Tuesday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Wednesday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Thursday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Friday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Saturday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Sunday 7:30am - 11:45am
4:30pm - 7:30pm

Telephone

8769666407

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West.:

Shortcuts

Share