03/01/2026
On the auspicious occasion of Maa Na Pragatya Divas, we offer our prayers to Mataji and her devoted sevak Lalabhai.
Blessed to witness Maa’s divine presence among her bhakts, spreading faith, devotion, and grace. 🌺🙏
માતા ના પ્રાગટ્ય દિવસના પાવન અવસરે માતાજી અને તેમના સેવક લાલાભાઈને વંદન.
ભક્તોમાં વસતી માતાજીની કૃપા સૌ પર અવિરત વરસતી રહે. 🌸🙏