Shaktambika Mataji - Mota Surka

Shaktambika Mataji - Mota Surka श्री शकटािबिकायै नमः

મંગલા આરતી તા. ૬/૧૦/૨૪
06/10/2024

મંગલા આરતી તા. ૬/૧૦/૨૪

આજે વાઘા તેમજ સાંજે દીપમાળ પંડ્યા મહેશભાઈ પ્રાણશંકરભાઈ ભાવનગર તરફથી છે
05/10/2024

આજે વાઘા તેમજ સાંજે દીપમાળ પંડ્યા મહેશભાઈ પ્રાણશંકરભાઈ ભાવનગર તરફથી છે

શ્રી શક્ટામ્બિકામાતાજી સેવા સમિતિ મોટા સુરકા યાદી મુજબ જણાવવામા આવે છે કે મોટા સુરકા મુકામે માતાજીનો 24 મો પાટોત્સવ આસો ...
05/10/2024

શ્રી શક્ટામ્બિકામાતાજી સેવા સમિતિ મોટા સુરકા યાદી મુજબ જણાવવામા આવે છે કે મોટા સુરકા મુકામે માતાજીનો 24 મો પાટોત્સવ આસો સુદ આઠમ હવન અષ્ટમીના એટલે કે તારીખ 11/10 /2024 ને શુક્રવારના રોજ યોજાશે જેના યજમાન પદે મોખડકા નિવાસી હાલ જુનાગઢ શ્રી દિપકભાઈ રમણીકભાઈ આચાર્ય બિરાજશે તો સર્વ ગૌતમ ગોત્રી પરિવારને પધારવા હાર્દિક ભાવભર્યું નિમંત્રણ પ્રસાદ સાથે લઈશું.

લી શ્રી શક્ટામ્બિકા માતાજી સેવા સમિતિ.
મોટા સુરકા

04/10/2024

ત્રીજા નવરાત્રી એ વાઘ મહેશ ભાઈ પ્રાણશંકરભાઈ ભાવનગર તરફથી છે.

श्री शकटािबिकायै नमः

Send a message to learn more

સંધ્યા આરતી તેમજ દીપમાલ તા.૪/૧૦/૨૪. દીપમાળ સાગર આચાર્ય ભાવનગર તરફથી છે. બીજા નવરાત્રી ના વાઘા આચાર્ય સાગર વિનુભાઈ ભાવનગર...
04/10/2024

સંધ્યા આરતી તેમજ દીપમાલ તા.૪/૧૦/૨૪.

દીપમાળ સાગર આચાર્ય ભાવનગર તરફથી છે.
બીજા નવરાત્રી ના વાઘા આચાર્ય સાગર વિનુભાઈ ભાવનગર તરફથી છે

श्री शकटािबिकायै नमः

04/10/2024

Aje be thal chhe

1sagar Vinubhai Acharya Bhavnagar tarafathi temaj sanje Dipmal
Bijo thal Acharya Prakash Bhaskerbhai tarafathi chhe

Send a message to learn more

02/10/2024

માતાજીને નવા વાઘા પેહલા નવરાત્રી ના દિવસે આચાર્ય આશિષ હિંમતલાલ ભાવનગર તરફથી છે.

01/10/2024

આસો મહિનાના થાળ તેમજ વાઘા ની યાદી નીચે મુજબ છે.

પહેલું નોરતું :- થાળ તેમજ વાઘા આશિષ હીમતલાલ આચાર્ય.
બીજુ નોરતું :- વાઘા તેમજ થાળ સાગર વિનુભાઈ આચાર્ય ભાવનગર તરફથી.
ત્રીજુ નોરતું:- થાળ તેમજ વાઘા મહેશ પ્રાણશંકરભાઈ પંડ્યા ભાવનગર તરફથી.
ચોથુ નોરતું :- વાઘા તેમજ થાળ:- આચાર્ય તુષાર ચંદુલાલ સુરત તરફથી.
પાંચમુ નોરતુ:- વાઘા તેમજ થાળ :- ડો. ચેતનભાઇ વાય આચાર્ય લીંબડી તરફથી
છઠ્ઠું નોરતું:- વાઘા તેમજ થાળ :- આચાર્ય ભાવિન જસવંતરાય ભાવનગર
સાતમુ નોરતું. :- વાઘા તેમજ અમરભાઈ આચાર્ય ભાવનગર તરફથી
આઠમું નોરતું :- વાઘા તેમજ થાળ :- આચાર્ય દિપકભાઈ જુનાગઢ તરફથી
નવમુ નોરતું :-વાઘા તેમજ થાળ :- આચાર્ય તુષારભાઈ ગિરીશભાઈ સણોસરા તરફથી
દશેરાનો થાળ :- વાઘા તેમજ થાળ દવે કવિતાબેન બીપીનચંદ્ર વડોદરા તરફથી
શરદ પૂનમ :- વાઘા તેમજ થાળ:- આચાર્ય શ્રુતિબેન, વિશાલભાઈ અમદાવાદ તરફથી.

અગિયારસ :- વાઘા તેમજ થાળ :-
આચાર્ય રજનીકાંત નટવરલાલ ભાવનગર તરફથી

Send a message to learn more

07/08/2024

શ્રાવણ મહિનાના તહેવારોના થાળ ની યાદી.

[1] તારીખ 10 /8 /2024 ભાવિન જશવંતરાય આચાર્ય તરફથી.
[2] તારીખ 27 /8 /2024 પંડ્યા ભવ્ય આશિષભાઈના જન્મદિવસ નિમિત્તે થાળ.
[3] શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર નિયતિ જગદીશભાઈ આચાર્ય રાજકોટ તરફથી.
[4] શ્રાવણ મહિનાનો બીજો સોમવાર પ્રનીલ ગૌરવભાઈ આચાર્ય ભાવનગર તરફથી.
[5] શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર નીતાંશુ ગૌરવભાઈ આચાર્ય ભાવનગર તરફથી.
[6] શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર પ્રકાશભાઈ ભાસ્કરભાઈ આચાર્ય અમરેલી તરફથી.
[7] જન્માષ્ટમી નો થાળ આચાર્ય ભાવિનભાઈ જશવંતરાય તરફથી
[8] રક્ષાબંધનના બે થાળ રુદ્રાશ જયદીપભાઇ પંડ્યા ભાવનગર તરફથી તેમજ બીજો થાળ આચાર્ય ભાવિનભાઈ જશવંતરાય ભાવનગર તરફ થી
[9] ભાદરવી અમાસનો થાળ સાગર વિનોદરાય આચાર્ય ભાવનગર તરફથી.
[10] ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચોથ નો થાળ આચાર્ય પ્રકાશભાઈ ભાસ્કરભાઈ અમરેલી તરફથી.

* શ્રાવણ સુદ પાંચમ નો થાળ આચાર્ય રજનીકાંત ભાવનગર તરફથી

* શ્રાવણ વદ અગિયારસ નો થાળ આચાર્ય હર્ષદભાઈ જે ભાવનગર તરફથી છે

* તારીખ તારીખ 17/ 8 /2024 ના દિવસે માધવ રોહિતભાઈ પંડ્યા જન્મદિવસ નિમિત્તે થાળ ભાવનગર તરફથી

* તારીખ 9 8 2024 ના રોજ રાજવી ભાવિકભાઈ આચાર્યના જન્મદિવસ નિમિત્તે માતાજી નો થાળ

* તારીખ 8 8 2024 ના રોજ પંડ્યા દક્ષાબેન ગુંજનભાઈ તરફથી થાળ

श्री शकटािबिकायै नमः

Send a message to learn more

30/07/2024

આવનાર તહેવારો ના થાળની યાદી નીચે મુજબ છે.

(૧૦-૦૮-૨૦૨૪) આચાર્ય ભાવિન જસવંતરાય ભાવનગર તરફથી.

મહાશિવરાત્રી :- આચાર્ય રજનીકાંત નટવરલાલ ભાવનગર તરફથી.

હોળીકા દહન ( પૂનમ ):- રુદ્રન્સ જયદીપભાઇ પંડયા ભાવનગર તરફથી.

ધુળેટી :- ડો. ચેતનભાઈ યજ્ઞેશભાઇ આચાર્ય લીંબડી તરફથી.

અખાત્રીજ :- આચાર્ય કલ્પેશ રોહિતભાઈ ભાવનગર તરફથી.

ગણેશ ચોથ :-આચાર્ય ગૌરવ રજનીકાંત ભાવનગર તરફથી.

જન્માષ્ટમી:- આચાર્ય ભાવિન જસવંતરાય ભાવનગર તરફથી.

નોમ :-(૨૭/૮/૨૪) પંડયા ભવ્ય આશિષ ના જન્મદિવસ નિમિત્તે થાળ.

રક્ષાબંધન ( પૂનમ ):- રુદ્રાન્સ જયદીપભાઇ પંડ્યા ભાવનગર તરફથી
+ આચાર્ય ભાવિન જસવંતરાય ભાવનગર. તરફથી.

શ્રાવણ મહિના નો પહેલો સોમવાર :- નિયતિ જગદીશભાઈ આચાર્ય રાજકોટ તરફથી.

શ્રાવણ મહિનાનો બીજો સોમવાર :- પ્રનીલ ગૌરવ આચાર્ય ભાવનગર તરફથી

શ્રાવણ મહિના નો ત્રીજો સોમવાર મીતાંશુ ગૌરવ આચાર્ય ભાવનગર તરફથી.

શ્રાવણ મહિના નો ચોથો સોમવાર :- પ્રકાશભાઈ આચાર્ય અમરેલી તરફથી.

ભાદરવી અમાસ :- સાગર વિનોદભાઈ આચાર્ય ભાવનગર તરફથી.

श्री शकटािबिकायै नमः

30/07/2024

આસો મહિનાના થાળ તેમજ વાઘા ની યાદી નીચે મુજબ છે.

૧) થાળ તેમજ વાઘા આશિષ હીમતલાલ આચાર્ય.

૨) વાઘા તેમજ થાળ સાગર વિનુભાઈ આચાર્ય ભાવનગર તરફથી.

૩) થાળ તેમજ વાઘા મહેશ પ્રાણશંકરભાઈ પંડ્યા ભાવનગર તરફથી.

૪) વાઘા તેમજ થાળ:- આચાર્ય તુષાર ચંદુલાલ સુરત તરફથી.

૫) વાઘા તેમજ થાળ :- ડો. ચેતનભાઇ વાય આચાર્ય લીંબડી તરફથી.

૬) વાઘા તેમજ થાળ :- આચાર્ય ભાવિન જસવંતરાય ભાવનગર તરફથી.

૭) વાઘા તેમજ અમરભાઈ આચાર્ય ભાવનગર તરફથી.

૮) વાઘા તેમજ થાળ :- આચાર્ય દિપકભાઈ જુનાગઢ તરફથી.

૯) વાઘા તેમજ થાળ :- આચાર્ય તુષારભાઈ ગિરીશભાઈ સણોસરા તરફથી.

દશેરાનો થાળ :- વાઘા તેમજ થાળ દવે કવિતાબેન બીપીનચંદ્ર વડોદરા તરફથી.

તરફથીશરદ પૂનમ :- વાઘા તેમજ થાળ આચાર્ય શ્રુતિબેન વિશાલભાઈ અમદાવાદ તરફથી.

અગિયારસ :- વાઘા તેમજ થાળ આચાર્ય રજનીકાંત નટવરલાલ ભાવનગર તરફથી

श्री शकटािबिकायै नमः

30/07/2024

શ્રી શક્ટામ્બિકામાતાજી સેવા સમિતિ મોટા સુરકા યાદી મુજબ જણાવવામા આવે છે કે મોટા સુરકા મુકામે માતાજીનો 24 મો પાટોત્સવ આસો સુદ આઠમ હવન અષ્ટમીના એટલે કે તારીખ 11/10 /2024 ને શુક્રવારના રોજ યોજાશે જેના યજમાન પદે મોખડકા નિવાસી હાલ જુનાગઢ શ્રી દિપકભાઈ રમણીકભાઈ આચાર્ય બિરાજશે તો સર્વ ગૌતમ ગોત્રી પરિવારને પધારવા હાર્દિક ભાવભર્યું નિમંત્રણ પ્રસાદ સાથે લઈશું.

લી શ્રી શક્ટામ્બિકા માતાજી સેવા સમિતિ.
મોટા સુરકા

Address

Mota Surka/Shihor Taluka
Bhavnagar
364240

Telephone

+916358731113

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaktambika Mataji - Mota Surka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category