Mogaldham

Mogaldham Mogaldham is a Religious Place in Fariyadka village Located near Bhavnagar.

આઈ શ્રી મોંગલ ધામ મંદિર ભીમરાણા ના મહંતશ્રી  પૂજ્ય ઘનશ્યામ ગીરી બાપુ નું ગઇકાલે રાત્રે ૯:૦૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.ભગ...
22/08/2024

આઈ શ્રી મોંગલ ધામ મંદિર ભીમરાણા ના મહંતશ્રી પૂજ્ય ઘનશ્યામ ગીરી બાપુ નું ગઇકાલે રાત્રે ૯:૦૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.

ભગવાન તેમના પવિત્ર આત્મા ને શાંતિ અર્પે. 🙏

જય જય માં મોગલ..

29/07/2022

🐚 મહાદેવ હર 🐚
આજ થી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી મોગલધામ ફરિયાદકા પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામના..

🌺ૐ નમઃ શિવાય 🌺

ભાવનગર ખાતે કાર્યરત, લાખો યુવાનો ના આદર્શ યુવા IPS ઓફિસર શ્રી સફિન હસન સાહેબને મોગલધામ ફરિયાદકા પરિવાર તરફથી જન્મદિવસની ...
21/07/2022

ભાવનગર ખાતે કાર્યરત, લાખો યુવાનો ના આદર્શ યુવા IPS ઓફિસર શ્રી સફિન હસન સાહેબને મોગલધામ ફરિયાદકા પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માં મોગલ હંમેશા તમને લોકહિતના કાર્યો માં અગ્રેસર રાખે..

આજે ગુરુપૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ...
13/07/2022

આજે ગુરુપૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા..🙏🙏🙏

અષાઢી બીજ ના રોજ ભાવનગર ખાતે નિકળતી રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ના દર્શન નો અમૂલ્ય અવસર...
03/07/2022

અષાઢી બીજ ના રોજ ભાવનગર ખાતે નિકળતી રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ના દર્શન નો અમૂલ્ય અવસર મળ્યો.

02/06/2022

મેવાડ શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે તેમને શત શત વંદન...

05/05/2022
30/04/2022

આજે અમાસના નિષ્કલંક મહાદેવના દર્શન.. 🙏🙏🙏

20/04/2022

બહુચરાજીમાં ની સવારીને ગાર્ડ ઓફ ઓનર...
વિડિયોને લાઈક અને શેર કરો અને પેજને ફોલો કરો.

Address

FARIYADKA
Bhavnagar
364060

Website

Alerts

Be the first to know and let us send you an email when Mogaldham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mogaldham:

Share

Category