07/10/2026
🔱 *llશ્રી ગુરુદેવ દત્તll*🔱
🛕 *શ્રી દત્ત મંદિર, ભરૂચ*🛕
🔹તા.૦૭-૧૦-૨૦૨૬ 🔹*બુધવાર*🔹
🤲 *પ.પૂ.શ્રી રંગાવધૂત*
*બાપજીનાં કરકમલો દ્વારા*
*પ્રસ્થાપિત*
*ભગવાન શ્રી દત્તપ્રભુનાં*
*શૃંગાર દર્શન*🤲
*વંદું દત્તપદાંબુજ સાર.*
*ગાએ મુખ આ*
*ત્વદ્ ગુણ તારક,*
*જુએ નૈન છબી હાર;*
*થાય ચિત્ત ત્વદ્રૂપે તન્મય,*
*દ્વૈતામય સંહાર !*
🌹🙏🌹
*શ્રી દત્તોપાસક પરિવાર,*
*ભરૂચ.*