Dhavdi Mata Bhandariya

Dhavdi Mata Bhandariya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhavdi Mata Bhandariya, Hindu temple, Dhavdi Mandir Melakadi, Bhandaria.

શ્રી ધાવડી માતાના સાંનિધ્યમાં પ્રસિદ્ધ ભંડારિયા (તાલુકો,જિલ્લો ભાવનગર) ના આ શ્રધ્ધાધામમાં આગામી તા.૨ મેં થી ૯મેં ૨૦૧૭ સુધી શ્રીસહસ્ત્ર ચંડી મહાયજ્ઞ (૧૦૮ કુંડી)નુ વિરાટ આયોજન ગામ સમસ્ત અને માતાજીના સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રમાં લગભગ સતત નવ દિવસના આ યજ્ઞનું પ્રથમવાર જ આયોજન થયું છે જેનું હિન્દૂ શાસ્ત્રમાં ખુબજ મહત્વ દર્શાવયેલું છે. આ યજ્ઞ માટે વિશિષ્ઠ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં

આવ્યું છે.સતયુગમાં રાજા-મહારાજાઓ આ યજ્ઞ કરતા તેવો પુરાણમાં ઉલ્લેખ છે. ઇચ્છીત ફળ આપનાર આ યજ્ઞ માટે શાસ્ત્રોકત રીતે યજ્ઞશાળાનું નિર્માણ જરૂરી હોય છે. તેમ આ યજ્ઞ માટે સંકલ્પબધ્ધ મહંત પૂ.નરોતમદાસબાપુ તપસ્વીના અનુસાર ૧૦૮ ફૂટ ઓરસ ચોરસ ઘેરાવાવાળી અને ૭ સ્ટેપની ૭૫ ફૂટ ઊંચાઈની આ વિશિષ્ઠ યજ્ઞશાળા ખાસ કારીગરો મારફત તૈયાર કરાવાઇ છેે.યજ્ઞશાળાના નિર્માણ માટે અયોઘ્યા સરયુ નદીના કિનારેથી ખાસ પ્રકારનું ઘાસ લાવી તથા નીલગીરીના બાબું અને વાસ પટ્ટીનો ઉપયોગ કરી શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. બંગાળના ૧૫ કારીગરોની લગભગ સતત ૩૦ દિવસની કલા અને કારીગરી અને રૂ.૭ લાખના ખર્ચના અંતે રાજમહેલ જેવી દેખાતી ભવ્ય અને દિવ્ય યજ્ઞશાળા આકાર પામી છે. જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને તેના દર્શન માત્ર માટે થઈને ભાવિકો ઉમટી રહ્યા છે.

14/08/2026
130 વર્ષની ખીરના હવનની ધાવડી માતાના શરણમાં પરંપરા: પશુમાં આવેલા રોગને નાથવા કરાઈ હતી શરૂઆત હવનની
14/08/2026

130 વર્ષની ખીરના હવનની ધાવડી માતાના શરણમાં પરંપરા: પશુમાં આવેલા રોગને નાથવા કરાઈ હતી શરૂઆત હવનની

જૂના સમયમાં પશુઓમાં મરકીનો રોગ આવતાં ગામલોકોએ માતાજીની માનતા કરી હતી અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

12/08/2026
08/08/2026
સર્વે ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ
06/08/2026

સર્વે ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ

Address

Dhavdi Mandir Melakadi
Bhandaria
364050

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhavdi Mata Bhandariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category