Gayatri Shaktipith Bayad

Gayatri Shaktipith Bayad GayatriShaktipithBayad. One of the most beautiful temple in the district. Gayatri Mandir Bayad,The temple's entry feel you are in the heavan.

one of Most beautiful Temple in Arvalli District north gujarat.

भाई बहन के पवित्र पर्व रक्षाबंधन की शुभकामनाएं 🪔
30/08/2023

भाई बहन के पवित्र पर्व रक्षाबंधन की शुभकामनाएं 🪔

🇮🇳 परिश्रम प्रतिबद्धता प्रजय। भारत प्रजय। 🇮🇳
24/08/2023

🇮🇳 परिश्रम प्रतिबद्धता प्रजय। भारत प्रजय। 🇮🇳

21/07/2023

ખૂબ ખૂબ અભિનંદન..

ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે ગુરુપૂર્ણિમા ના અગાઉ દિવસથી 24 કલાક ગાયત્રી મહામંત્ર જાપ તથા ગુરુપૂર્ણિમા ના દિવસે સવારે 5 કલ...
04/07/2023

ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે ગુરુપૂર્ણિમા ના અગાઉ દિવસથી 24 કલાક ગાયત્રી મહામંત્ર જાપ તથા ગુરુપૂર્ણિમા ના દિવસે સવારે 5 કલાક થી ગાયત્રી મહામંત્ર ના જાપ, ધ્યાન, આરતી, ગુરુદેવ માતાજીની પાદુકાઓની પૂજા, પંચકુંડી યજ્ઞ, મંત્ર-મુગ્ધ સંગીત સાથે જિજ્ઞાસાબેન પંચાલ, કંચનબેન પટેલ, વિનુભાઈ પટેલ, ઉર્વશી બેન પંચાલ અને ભરતભાઈ સોલંકી દ્વારા પ્રજ્ઞા ગીતો, ગુરુદેવ-માતાજી ભસ્માવેશ પૂજન વગેરે કાર્યક્રમો ની શૃંખલા ચાલી. ત્યારબાદ શક્તિપીઠ પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા ગાયત્રી શક્તિપીઠ ના કાયૅક્રમ, વિકાસ અને ભગવતી માતાજીના ૨૦૨૬ વર્ષ ના જન્મ શતાબ્દીના કાયૅક્રમ વિશે તથા ચેતનાબેન, કંચનબેન, જિજ્ઞાસાબેન પંચાલ દ્વારા ગર્ભ સંસ્કાર અને બાલ સંસ્કાર વિષય અનુસંધાને ગોષ્ઠી કરી. શુભ પર્વે ૨૦૦૦ થી વધારે પરિજનોએ દર્શન અને પ્રસાદનો લાભ મેળવ્યો અને ઈચ્છુક પરિજનો ને પ્રસાદ રૂપે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગાયત્રી જ્યંતિ ના પાવન પર્વ ની શુભકામનાઓ.. 🙏
30/05/2023

ગાયત્રી જ્યંતિ ના પાવન પર્વ ની શુભકામનાઓ.. 🙏

જય ગાયત્રી 🙏
08/11/2022

જય ગાયત્રી 🙏

આજે ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે  આસો વદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમના ઉત્સવની ઉજવણી દીપયજ્ઞ કરી કરવામાં આવી.
09/10/2022

આજે ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે આસો વદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમના ઉત્સવની ઉજવણી દીપયજ્ઞ કરી કરવામાં આવી.

આજ થી શરૂ થતા નવરાત્રી પર્વ ની શુભકામનાઓ.
26/09/2022

આજ થી શરૂ થતા નવરાત્રી પર્વ ની શુભકામનાઓ.

ભાઈ - બહેન ના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વ ની શુભકામનાઓ..
11/08/2022

ભાઈ - બહેન ના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વ ની શુભકામનાઓ..

શક્તિપીઠ ના કાઉન્ટર પર "મહામૃત્યુંજય મંત્ર લેખન" અને લાલ પેન ફક્ત 10 ₹ માં મળશે.
30/07/2022

શક્તિપીઠ ના કાઉન્ટર પર "મહામૃત્યુંજય મંત્ર લેખન" અને લાલ પેન ફક્ત 10 ₹ માં મળશે.

🩸રક્તદાન.. મહાદાન.. 🩸 ચાલો કારગિલ વિજય દિવસ ના દિવસે રક્તદાન કરીએ.. આપણુ દાન કોઈક નું જીવન બચાવી શકે છે. આ એક સુરક્ષિત પ...
24/07/2022

🩸રક્તદાન.. મહાદાન.. 🩸 ચાલો કારગિલ વિજય દિવસ ના દિવસે રક્તદાન કરીએ.. આપણુ દાન કોઈક નું જીવન બચાવી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે. અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો ચાલો જાણીએ રક્તદાન કરવાના બીજા ની સાથે આપણને થતાં ફાયદા...

🩸કેન્સરનું જોખમ ઘટાડે છે.
🩸હૃદય માટે છે ફાયદાકારક.
🩸નવી રક્ત કોશિકાઓ બને છે.
🩸કેલરી બળે છે. (1 યુનિટ આપતા આશરે 650 કેલેરી)

🔥 "ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ" અભિયાન હેઠળ તા.૨૪/૭/૨૦૨૨ ને રવિવારે બાયડ તાલુકાના વાસણીરેલ ગામે  શાન્તિકુંજ હરિધ્વાર ઘોષિત‌ ગ...
19/07/2022

🔥 "ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ" અભિયાન હેઠળ તા.૨૪/૭/૨૦૨૨ ને રવિવારે બાયડ તાલુકાના વાસણીરેલ ગામે શાન્તિકુંજ હરિધ્વાર ઘોષિત‌ ગૃહે ગૃહે‌ ગાયત્રી યજ્ઞોની શ્રૃંખલામાં ૧૩ ગૃહે‌ ગાયત્રી યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ‌ છે.

બાયડ/ધનસુરા તાલુકા ગાયત્રી પરિવાર,
જય‌ ગુરૂદેવ‌. 🙏
ગાયત્રી શક્તિપીઠબાયડ.🚩

Address

Gayatri Shaktipith Bayad
Bayad
383325

Opening Hours

Monday 6am - 12:05pm
3pm - 8pm
Tuesday 6am - 12:05pm
3pm - 8pm
Wednesday 6am - 12pm
3pm - 8pm
Thursday 6am - 12pm
3pm - 8pm
Friday 6am - 12pm
3pm - 8pm
Saturday 6am - 12pm
3pm - 8pm
Sunday 6am - 12pm
3pm - 8pm

Telephone

+912779220283

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Shaktipith Bayad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gayatri Shaktipith Bayad:

Share