04/03/2025
# *જય દિપેશ્વરી માં* #
# *જાહેર વિનંતી* #
આથી દિપેશ્વરી માતાજીના ભક્તો તથા દર્શનાર્થીઓને નમ્ર અરજ સાથે વિનંતી કરવામાં આવે છે કે *શ્રી દિપેશ્વરી માતાજી મંદિર ગેટથી જુના ઉટરડા ચોકડી ગેટ* સુધી રોડનું કામકાજ ચાલુ હોય ભક્તોને તેમજ રોડના કામકાજને અડચણરૂપ ન થવા આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે સહકાર આપી ધાર્મિક કામમાં સહકાર આપવા વિનંતી છે જ્યાં સુધી રોડનું કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્જન રસ્તા તથા દૂર ગાડીઓ પાર્કિંગ કરી પગપાળા મંદિરે દર્શન માટે આવવા સાથ સહકાર આપવા વિનંતી તકલીફ બદલ ક્ષમા આપવા વિનતી છે.
*લી. જુના ઉટરડા ગામજનો તથા શ્રી દિપેશ્વરી માતાજી વહીવટી સેવા મંડળ*