Gayatri Parivar Youth Group Bayad

Gayatri Parivar Youth Group Bayad દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. (સંપર્ક - 9662220253, 9586481190, ગાયત્રી શક્તિપીઠ કાર્યાલય)

આજરોજ તારીખ 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ના શુભ દિવસ ના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ *જ્ઞાન શક્...
07/09/2025

આજરોજ તારીખ 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ના શુભ દિવસ ના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ *જ્ઞાન શક્તિ રેશીડેન્સીયલ સ્કૂલ બાયડ* ખાતે શ્રી અતુલભાઈ બી. પટેલ (તક્ષશિલા વિદ્યાલય બાયડ) ના સહયોગ થી *24 પીપળાનું* વેદોક્ત વિધિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આમ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સ્નેહ પંચાલ, કૌશિકભાઈ પંચાલ, વિજય પ્રજાપતિ, દિપકભાઈ, રાકેશભાઈ, દક્ષ, વિશ્વમ વગેરે કાર્યકર્તાઓ તેમજ સ્કૂલ તરફ થી વિજય દેસાઈ હાજર રહ્યા હતા.

_ સ્નેહ પંચાલ
(GPYG બાયડ - સંયોજક)
ગાયત્રી શક્તિપીઠ બાયડ 🚩

🌳 🌳 🌳

*કુલ બોરસલી - 2678*
*કુલ વૃક્ષો - 5750*

🌳 216મો વૃક્ષારોપણ દિવસ 🌳 ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) બાયડ🔸 તારીખ 13 જુલાઈ 2025 રવિવાર ના રોજ GPYG બાયડ ટીમ દ્વારા ક...
13/07/2025

🌳 216મો વૃક્ષારોપણ દિવસ 🌳 ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) બાયડ🔸

તારીખ 13 જુલાઈ 2025 રવિવાર ના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ બાયડ GPYG બાયડ ટીમ દ્વારા બાયડ વિવેકાનંદ તેમજ ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે *8 બોરસલી તેમજ 20 મહેંદી નું વેદોક્ત વિધિ દ્વારા વૃક્ષારોપણ* કરવામાં આવ્યું હતું.

આમ કાર્યક્રમમાં કુલ *28 વૃક્ષો નું વૃક્ષારોપણ* કરવામાં આવ્યું હતું અને જેમાં કાર્યકર્તાઓ સ્નેહ પંચાલ, કૌશિકભાઈ પંચાલ, વિજય પ્રજાપતિ, હિતેશભાઈ દરજી, રાકેશ પ્રજાપતિ, દક્ષ, રમેશભાઈ, હિમાલય, પ્રિયંક, લાલા ભાઈ, પ્રદીપભાઈ, હેત, દિપકભાઈ, ગૌરાંગભાઈ, દિનેશભાઈ વગેરે એમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

_ સ્નેહ પંચાલ
(GPYG બાયડ - સંયોજક)
ગાયત્રી શક્તિપીઠ બાયડ 🚩

🌳 🌳 🌳

કુલ બોરસલી - 2672
કુલ વૃક્ષો - 5700

🌳 🌳 🌳

Follow us on..

🔸 *Instagram*
https://instagram.com/gpygbayad?igshid=MzRlODBiNWFlZA==

🔸 *Facebook* https://www.facebook.com/gpyg.bayad?mibextid=ZbWKwL

આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારના રોજ ગાયત્રી પરિવારના પરિજન તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય *શ્રી ડૉ. મહેન્દ્રભાઈ એસ પટેલ નો જન્મદ...
03/09/2024

આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારના રોજ ગાયત્રી પરિવારના પરિજન તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય *શ્રી ડૉ. મહેન્દ્રભાઈ એસ પટેલ નો જન્મદિવસ* હોવાથી તેમના નિવાસ્થાને GPYG બાયડ ના કાર્યકર્તાઓ દ્વારા નારાછડી-તિલક કરી સમી નું વૃક્ષ ભેટ આપી શુભકામનાઓ પાઠવી.
__
GPYG બાયડ 🌳
ગાયત્રી શક્તિપીઠ બાયડ. 🚩

🌳 124 મો વૃક્ષારોપણ દિવસ 🌳 તારીખ 16 જૂન 2024 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ બાયડની ...
16/06/2024

🌳 124 મો વૃક્ષારોપણ દિવસ 🌳 તારીખ 16 જૂન 2024 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ બાયડની *શ્રીજી શરણમ્ સોસાયટી* ખાતે વેદોક્ત વિધિ દ્વારા 18 બોરસલી નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં GPYG બાયડ સંયોજક , , , હિતેશભાઈ દરજી, , ગોવિંદ પટેલ, ગૌરાંગ રાવલ, દિપક સોની અને ભાવિન વગેરે કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

_ સ્નેહ પંચાલ
સંયોજક - ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) બાયડ,
ગાયત્રી શક્તિપીઠ બાયડ 🚩

🌳 🌳 🌳

કુલ બોરસલી - 1700+
કુલ વૃક્ષો - 3000+

🌳 🌳 🌳

Follow us on..

🔸 *Instagram*
https://instagram.com/gpygbayad?igshid=MzRlODBiNWFlZA==

🔸 *Facebook* https://www.facebook.com/gpyg.bayad?mibextid=ZbWKwL

મનુષ્યમાં દિવ્યતાનો ઉદય અને પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ - જેમને આ સૂત્ર સાથે તેમનું સમગ્ર જીવન સમાજના ઘડતર માટે સમર્પિત કર...
02/06/2024

મનુષ્યમાં દિવ્યતાનો ઉદય અને પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ - જેમને આ સૂત્ર સાથે તેમનું સમગ્ર જીવન સમાજના ઘડતર માટે સમર્પિત કર્યું તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આરાધ્ય સ્થાપક અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વડા એવા યુગઋષિ વેદમૂર્તિ, પરમ આદરણીય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની પુણ્યતિથિ પર તેઓ ને શત શત નમન 🙏

🌳 120 મો વૃક્ષારોપણ 🌳 12 બોરસલી 🌳તારીખ 5 નવેમ્બર 2023 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠ...
05/11/2023

🌳 120 મો વૃક્ષારોપણ 🌳 12 બોરસલી 🌳

તારીખ 5 નવેમ્બર 2023 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ બાયડની *શ્રીજી શરણમ્ સોસાયટી* ખાતે વેદોક્ત વિધિ દ્વારા 12 બોરસલી નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

150 થી વધારે બોરસલી ની સાથે *શ્રીજી શરણમ્ બાયડ નું પ્રથમ બોરસલી નગર* બનેલ છે.

GPYG બાયડ સંયોજક સ્નેહ પંચાલ, કૌશિકભાઈ પંચાલ, વિજય પ્રજાપતિ, પ્રદીપભાઈ, હિમાલય, હિતેશભાઈ, ગોવિંદભાઈ, લાલાભાઈ, દક્ષ વગેરે કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

_ સ્નેહ પંચાલ
સંયોજક - ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) બાયડ,
ગાયત્રી શક્તિપીઠ બાયડ 🚩

🌳 🌳 🌳

કુલ બોરસલી - 1500+
કુલ વૃક્ષો - 2500+

🌳 🌳 🌳

Follow us on..

🔸 *Instagram*
https://instagram.com/gpygbayad?igshid=MzRlODBiNWFlZA==

🔸 *Facebook* https://www.facebook.com/gpyg.bayad?mibextid=ZbWKwL

🌳119 મો વૃક્ષારોપણ🌳80🌳શ્રીજી શરણમ્ સોસાયટી 🌳 તારીખ 8 ઓક્ટોબર 2023 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના મા...
09/10/2023

🌳119 મો વૃક્ષારોપણ🌳80🌳શ્રીજી શરણમ્ સોસાયટી 🌳

તારીખ 8 ઓક્ટોબર 2023 રવિવારના રોજ GPYG બાયડ ટીમ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ બાયડની ** ખાતે વેદોક્ત વિધિ દ્વારા 50 બોરસલી, 28 પામ, 2 આસોપાલવ એમ કુલ *80 છોડ* નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 150 થી વધારે બોરસલી ની સાથે *શ્રીજી શરણમ્ બાયડ નું પ્રથમ બોરસલી નગર* બનેલ છે.

સોસાયટીમાંથી સમીરભાઈ, વિરેન્દ્ર ભાઈ, રાકેશભાઈ, જીતુભાઈ, અમિતભાઈ, જીગરભાઈ, જેકીભાઈ, સુનીલભાઈ, કૌશિકભાઈ વગેરે ઉત્સાહ સાથે વૃક્ષારોપણમાં જોડાયા હતા.

ગાયત્રી શક્તિપીઠ બાયડ ના ઉપપ્રમુખ શ્રી મહેંદ્રભાઈ પટેલ, GPYG બાયડ ટીમમાં સંયોજક સ્નેહ પંચાલ, કૌશિકભાઈ પંચાલ, વિજય પ્રજાપતિ, પ્રદીપભાઈ, હિમાલય, વિનય, દિપકભાઈ, સુરેશભાઈ, ગૌરાંગભાઈ, જાનવી વગેરે કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

_ સ્નેહ પંચાલ
સંયોજક - ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) બાયડ,
ગાયત્રી શક્તિપીઠ બાયડ 🚩

🌳 🌳 🌳

કુલ બોરસલી - 1500+
કુલ વૃક્ષો - 2500+

🌳 🌳 🌳

Follow us on..

🔸 *Instagram*
https://instagram.com/gpygbayad?igshid=MzRlODBiNWFlZA==

🔸 *Facebook* https://www.facebook.com/gpyg.bayad?mibextid=ZbWKwL

GPYG બાયડ ની ગાબટ શાખા ના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ ઉમિયા મંદિર ગાબટ ખાતે સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો.પ્ર...
02/10/2023

GPYG બાયડ ની ગાબટ શાખા ના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ ઉમિયા મંદિર ગાબટ ખાતે સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો.

પ્રિયંક પટેલ, ફેનલ પટેલ, વિશ્વા પટેલ, હર્ષિત પટેલ, રુદ્ર પટેલ, પલક પટેલ, પૂર્વાંગ પટેલ, સુધીરભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ એ ભાગ લીધો.

_સ્નેહ પંચાલ
(GPYG બાયડ તાલુકા સંયોજક)

ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે યોજાયેલા સ્નેહ સન્માન સમારોહમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી ડૉ. કુબેર ભાઈ ડીંડોર (ગુજરાત રાજ્ય શ...
03/09/2023

ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે યોજાયેલા સ્નેહ સન્માન સમારોહમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી ડૉ. કુબેર ભાઈ ડીંડોર (ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી) નું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ GPYG બાયડ દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા.

કાર્યક્રમ : નવ નિયુક્ત 60 આચાર્યો નું સ્નેહ સન્માન.
તારીખ : 31 ઓગસ્ટ 2023
સ્થળ : ગાયત્રી શક્તિપીઠ બાયડ

🚩 एकदिवसीय गोष्टी - वासनी  ग्राम 🚩विशेष... 🔅 गुजरात उपजोन के संयोजक जयेश भाई द्वारा विशेष उद्बोधन और गांव के सभी परिवारो...
22/08/2023

🚩 एकदिवसीय गोष्टी - वासनी ग्राम 🚩विशेष... 🔅 गुजरात उपजोन के संयोजक जयेश भाई द्वारा विशेष उद्बोधन और गांव के सभी परिवारों को अपने घरों में एक समय का दिया-पूजा घर के बच्चे के पास करवाने की सलाह । 🔅 गुजरात युवा प्रकोष्ठ के संयोजक किरीट भाई द्वारा युवा धन को संस्कृति - धर्म की और लाने और व्यसन मुक्त बनाने के अभियान के मुद्दे पर गहन चर्चा | 🔅जिला कन्या किशोर कौशल संयोजक श्रीमती विलासिनी बहन द्वारा युवा बहनों मे नारी शशक्तिकरण के विषय पर चर्चा ।

ખૂબ ખૂબ અભિનંદન..
21/07/2023

ખૂબ ખૂબ અભિનંદન..

Address

Gayatri Shaktipith Bayad
Bayad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Parivar Youth Group Bayad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gayatri Parivar Youth Group Bayad:

Share