Kelnath mahadev ,Bidaj

Kelnath mahadev ,Bidaj શ્રી સ્વયંભૂ કેળનાથ મહાદેવ,
અતિપ્રાચીન શિવાલય
બીડજ ગામ ની ધરોહર સમાન કેળનાથ દાદા નું સાનિધ્ય

શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ એટલે અમાસ ના સ્વયંભૂ શ્રી કેળનાથ મહાદેવ ના દર્શન 🙏જય મહાદેવ , હર હર મહાદેવ, ભોળાનાથ સદાય સૌનુ...
23/08/2025

શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ એટલે અમાસ ના સ્વયંભૂ શ્રી કેળનાથ મહાદેવ ના દર્શન 🙏
જય મહાદેવ , હર હર મહાદેવ, ભોળાનાથ સદાય સૌનું ભલું કરે 🙏🏻

*સ્વયંભૂ શ્રી કેળનાથ મહાદેવ ની જય હો* 🙏🏻☘️શ્રાવણ માસ પૂર્ણ થયો પણ,શિવ કૃપા આદિ અમર અને અનંત છે.સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર જી...
23/08/2025

*સ્વયંભૂ શ્રી કેળનાથ મહાદેવ ની જય હો* 🙏🏻
☘️શ્રાવણ માસ પૂર્ણ થયો પણ,
શિવ કૃપા આદિ અમર અને અનંત છે.
સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર જીવ જેને આધીન છે એ મહાદેવ છે.
જગત માં રેહતો દરેક જીવ એ શિવને આધીન છે અને એના શરણે છે.
શ્રાવણ માસની પૂર્ણાહુતિએ મારા મહાદેવને પ્રાર્થના કરું છું, કે મારા થી જોડાયેલા દરેક મારા હિતેચ્છુ અને મારા સ્વજનો .મીત્રો અને સર્વલોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો અને સારુ આરોગ્ય આપજો.

ૐ નમઃ શિવાય
હર હર મહાદેવ..🚩🔱📿

આજે શ્રાવણ માસ પૂર્ણ થયો પણ,શિવ કૃપા આદિ અમર અને અનંત છે.સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર જીવ જેને આધીન છે એ મહાદેવ છે.જગત માં રહે...
03/09/2024

આજે શ્રાવણ માસ પૂર્ણ થયો પણ,
શિવ કૃપા આદિ અમર અને અનંત છે.
સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર જીવ જેને આધીન છે એ મહાદેવ છે.જગત માં રહેતો દરેક જીવ એ શિવને આધીન છે અને એના શરણે છે.
શ્રાવણ માસની પૂર્ણાહુતિએ મહાદેવને પ્રાર્થના છે, કે જોડાયેલા દરેક હિતેચ્છુ અને સ્વજનો અને દરેક લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને આરોગ્ય આપજો.

હે મહાદેવ એ આપની કૃપા સર્વે ભાવિ ભકતો પર બની રહે,
આપ જગત ના તારણહાર છો મહાદેવ
જય કેળનાથ મહાદેવ 🙏
:
ૐ નમઃ શિવાય 🚩🔱🙏

પવિત્ર શ્રાવણ માસ (અમાસ) ના સર્વે ભાવિ ભક્તો ને જય કેળનાથ 🚩🙏હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસ નો આજે પૂર્ણાહૂતી છે, હું કેળ...
02/09/2024

પવિત્ર શ્રાવણ માસ (અમાસ) ના સર્વે ભાવિ ભક્તો ને જય કેળનાથ 🚩🙏
હર હર મહાદેવ
પવિત્ર શ્રાવણ માસ નો આજે પૂર્ણાહૂતી છે, હું કેળનાથ મહાદેવ તરફ થી આપ સર્વે ભાવિ ભકતો નો આભાર વ્યક્ત કરું છું, દાદા સદાય, સ્વસ્થ, મસ્ત અને ખુશ રાખે એવી પ્રાર્થના 🙏🚩

સ્વયંભૂ પ્રગટ દાદા કેળનાથ ની કૃપા હો, હર હર મહાદેવ 🙏પવિત્ર શ્રાવણ માસ, શૃંગાર દર્શન દીવસ -25
29/08/2024

સ્વયંભૂ પ્રગટ દાદા કેળનાથ ની કૃપા હો, હર હર મહાદેવ 🙏
પવિત્ર શ્રાવણ માસ, શૃંગાર દર્શન દીવસ -25

જય કેળનાથ દાદા
27/08/2024

જય કેળનાથ દાદા

*કૃષ્ણ જન્માષ્ઠમી* ની સર્વે ભાવિ ભક્તો ને શુભકામના સાથે દાદા સદાય સ્વસ્થ અને તંદુરસ્ત રાખે, તમામ ભાવિ ભક્તો ની મનોકામના ...
26/08/2024

*કૃષ્ણ જન્માષ્ઠમી* ની સર્વે ભાવિ ભક્તો ને શુભકામના સાથે
દાદા સદાય સ્વસ્થ અને તંદુરસ્ત રાખે, તમામ ભાવિ ભક્તો ની મનોકામના દાદા પુર્ણ કરે 🙏
જય કેળનાથ મહાદેવ🚩🙏

જય કેળનાથ મહાદેવ શૃંગાર દર્શન દીવસ -૨૧હર હર મહાદેવ જય હો દાદા ની 🚩🙏
25/08/2024

જય કેળનાથ મહાદેવ
શૃંગાર દર્શન દીવસ -૨૧
હર હર મહાદેવ
જય હો દાદા ની 🚩🙏

24/08/2024

જય કેળનાથ મહાદેવ
હર હર મહાદેવ
દાદા ની આરતી દર્શન 🚩🙏

જય કેળનાથ મહાદેવ શૃંગાર દર્શન દીવસ -20હર હર મહાદેવ જય હો દાદા ની 🚩🙏
24/08/2024

જય કેળનાથ મહાદેવ
શૃંગાર દર્શન દીવસ -20
હર હર મહાદેવ
જય હો દાદા ની 🚩🙏

Address

Kelnath Mahadev Temple, , At Post Bidaj Ta & Dis-Kheda
Bareja
387120

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm

Telephone

9574439018

Website

Alerts

Be the first to know and let us send you an email when Kelnath mahadev ,Bidaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kelnath mahadev ,Bidaj:

Share

Category