Maan mandir “માન” મંદિર

Maan mandir “માન” મંદિર માં કાળી કૃપા “કાળિકા અતિ કૃપારુ દેવી છે” પૂજ્ય “માન” સદ્ગુરુદેવ બાબરવીર દેવ

લાઈવ અમાસ “માન” પુષ્પ કુમકુમ બાવની રાત્રે ૮ વાગ્યે લાઈવ નિહાળો
24/07/2025

લાઈવ અમાસ “માન” પુષ્પ કુમકુમ બાવની રાત્રે ૮ વાગ્યે લાઈવ નિહાળો

09/07/2025

ગુરુપૂર્ણિમાની ઢેર સારી શુભકામના

27/05/2025
“માન” વિશ્વશાંતિ મહાકાળી હવન “માન” મંદિર બારડોલી
17/05/2025

“માન” વિશ્વશાંતિ મહાકાળી હવન
“માન” મંદિર બારડોલી

વિશ્વશાંતિ “માન” મંદિર બારડોલીના આંગણે પૂજ્ય મહાકાળી , બાબરવીર દેવ , પ. પૂજ્ય “માન” સદગુરૂદેવ અને  પૂજ્ય શાંતાબા ના અસીમ...
14/05/2025

વિશ્વશાંતિ “માન” મંદિર બારડોલીના આંગણે

પૂજ્ય મહાકાળી , બાબરવીર દેવ , પ. પૂજ્ય “માન” સદગુરૂદેવ અને પૂજ્ય શાંતાબા ના અસીમ કૃપા થી

તા.૧૭-૦૫-૨૦૨૫ ના રોજ

“માન” વિશ્વશાંતિ મહાકાળી હવન માં “માન” મહાકાળી પરિવાર માં સહભાગી થઈ પૂજ્ય મહાકાળી , બાબરવીર દેવ , પ. પૂજ્ય “માન” સદગુરૂદેવ અને પૂજ્ય શાંતાબા ના દર્શન કરી અને મહાપ્રસાદી નો લાભ લઈએ.

“માન” મંદિર મેપ રેખા
19/04/2025

“માન” મંદિર મેપ રેખા

*🙏જય"માન"સદ્ ગુરૂદેવ🙏* *(૧) તાઃ૧૫/૦૩/૧૯૯૮ ના રોજ પ.પૂ."માન"સદગુરૂદેવે સારાયે વિશ્વમા શાંતિ થાય, માનવજાતીનુ કલ્યાણ થાય તે...
15/03/2025

*🙏જય"માન"સદ્ ગુરૂદેવ🙏*
*(૧) તાઃ૧૫/૦૩/૧૯૯૮ ના રોજ પ.પૂ."માન"સદગુરૂદેવે સારાયે વિશ્વમા શાંતિ થાય, માનવજાતીનુ કલ્યાણ થાય તે માટે પ.પૂ મહાકાળી માની કૃપાથી-પ્રેરણાથી આ "બાવની" ની રચના કરી જે તાઃ ૧૫/૦૩/૨૦૨૫ શનિવાર ના રોજ"૨૭"વષઁ પૂણઁ થાય છે.....*
*(૨) તા:૧૫/૦૩/૧૯૯૮ ના રોજ મળસ્કે (સવારે) ૪ થી ૪:૨૦ ના સમય દરમિયાન પ.પૂ. મહાકાળી માતાજીએ સાક્ષાત આવી,પ.પૂ."માન" સદગુરૂદેવને આ "માનપુષ્પ કુમકુમ બાવની" લખાવી છે.....*
*(૩) પ.પૂ."માન"સદગુરૂદેવ રચિત "માનપુષ્પ કુમકુમ બાવની" સાથે ભકતજનોને "બાબરબત્રીસી" ના પાઠ કરવા નમ્ર વિનંતી/સૂચન છે.....*
*(૪) પૂ. મા એ વચન આપ્યું છે કે ,"જો કોઈ શ્રદ્ધાપૂવઁક, ભાવથી આ બાવની મળસ્કે ૪ થી ૪:૨૦ ના સમય દરમ્યાન નિયમિત રીતે કરશે અને મંગળવાર નો એક ટંક અનાજ લઈ ઉપવાસ કરશે તો પૂ.મા તેની શકય અને સાત્વિક મનોકામના પૂર્ણ કરશે".....*
*(૫) તાઃ૧૫/૦૩/૨૦૨૫ ના રોજ દરેક ભક્તો પોતાના ઘરે શક્ય હોય એટલી બાવની કરે અને "માન"ગુરુ એ બતાવેલ વિશ્વશાંતિ ના તપ મા અર્પણ કરે.*
*🌹 જયમહાકાળીમા 🌹*

Address

Maan Mandir Sona Park Bardoli Behind K. V Astan School (astan Railway)
Bardoli
394601

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Maan mandir “માન” મંદિર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Maan mandir “માન” મંદિર:

Share

Category