શ્રી સાઈધામ મંદિર - ચલથાણ

  • Home
  • India
  • Balasar
  • શ્રી સાઈધામ મંદિર - ચલથાણ
Directions

શ્રી સાઈધામ મંદિર - ચલથાણ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી સાઈધામ મંદિર - ચલથાણ, Hindu temple, Balasar.

શ્રી સાઈધામ મંદિર - ચલથાણ દર્શન તારીખ - ૧૨/૦૯/૨૦૨૪
12/09/2024

શ્રી સાઈધામ મંદિર - ચલથાણ
દર્શન તારીખ - ૧૨/૦૯/૨૦૨૪

🕉️🚩🙏🏻 *ૐ સાઈ રામ* 🙏🏻🚩🕉️🛕 *શ્રી સાઈધામ મંદિર- ચલથાણ* 🛕  *૧૩ મો પાટોત્સવ (સાલગીરી) ૨૦૨૪* *ચલથાણ ગામ તેમજ આજુબાજુ ના વિસ્તા...
20/05/2024

🕉️🚩🙏🏻 *ૐ સાઈ રામ* 🙏🏻🚩🕉️

🛕 *શ્રી સાઈધામ મંદિર- ચલથાણ* 🛕

*૧૩ મો પાટોત્સવ (સાલગીરી) ૨૦૨૪*

*ચલથાણ ગામ તેમજ આજુબાજુ ના વિસ્તાર માં રહેતા સૌ ગ્રામજનો (સાંઈ ભક્તો) ને જણાવવાનું કે તા. ૦૬/૦૬/૨૪ ના રોજ શ્રી સાંઈ ધામ મંદિર નો ૧૩ મો પાટોત્સવ (સાલગીરી) આવી રહી હોવાથી નીચે મુજબ ના કાર્યક્રમો નું જાહેર આયોજન કરવામાં આવી રહ્યું છે.*
*જે થી આપ સૌ ગ્રામજનો (સાંઈ ભક્તો) ને દરેક કાર્યક્રમ માં પધારવાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.*🙏🏻

⬅️ *કાર્યક્રમ ની રૂપરેખા નીચે મુજબ છે*➡️

🔹 *શુભ સ્થળ -*
*શ્રી સાંઈધામ મંદિર - રામકબીર સોસાયટી , ચલથાણ*
🔹 *તારીખ - ૦૪/૦૬/૨૪ ના રોજ "સાંઈ ભજન સંધ્યા" ભજન કલાકાર - ચંદુભાઈ બુડીયા, પ્રિયંકાબેન પટેલ અને ટિમ રાત્રે - ૯ કલાકે થી...*
🔹 *તારીખ - ૦૫/૦૬/૨૪ ના રોજ "શ્રી સાંઈ પાલખી યાત્રા" સાંજે ૪:૩૦ કલાકે થી...*
🔹 *પાલખી યાત્રા નો રૂટ*
*શ્રી સાંઈધામ મંદિર થી ➡️ચલથાણ મેઈન રોડ થી ➡️ચંચલેશ્વર મહાદેવ મંદિર થી ➡️શ્રી સાંઈધામ મંદિર પરત*
🔹 *તારીખ - ૦૬/૦૬/૨૪ ના રોજ "શ્રી સાંઈધામ મંદિર" ખાતે "અર્ધંનારીશ્વર પૂજન", મહા યજ્ઞ સવારે ૮ કલાકે થી સાંજે ૫ કલાક સુધી.*
*આમંત્રણ - જાહેર દર્શન 👏 અને મહા પ્રસાદી સાંજે ૫:૦૦ કલાકે થી રાત્રે પુર્ણાહુતી સુધી....*

*વિશેષ નોંધ -*
*અર્ધંનારીશ્વર યજ્ઞ, પૂજન માં સજોડે બેસવા ઈચ્છુક વ્યકિતઓ એ સાંઈ મંદિર ના મહારાજ હાર્દિકભાઈ જોષી નો સંપર્ક કરવો.*

*નોંધ - જાહેર "મહાપ્રસાદી" (ભંડારો) માટે અન્નદાન અને રોકડ દાન સ્વીકાર્યં છે.*🙏🏻

*સાઈ ઈનામ દિજીયે, જામે કુટુંબ સમાય*
*મેં ભી ના ભુકા રહું, સંત ના ભુખા જાય*

🚩🙏🏻 *જય સાઈનાથ* 🙏🏻🚩

શુભ ગુરૂવાર શ્રી સાઈધામ મંદિર- ચલથાણ દર્શંન તારીખ- 29/02/2024
29/02/2024

શુભ ગુરૂવાર
શ્રી સાઈધામ મંદિર- ચલથાણ
દર્શંન તારીખ- 29/02/2024

શ્રી સાઈધામ મંદિરપાટોત્સવ ૨૦૨૩
07/06/2023

શ્રી સાઈધામ મંદિર
પાટોત્સવ ૨૦૨૩

29/05/2023
🌹🙏 જય સાંઈનાથ 🙏🌹 પાટોત્સવ (સાલગીરી) ૨૦૨૩    સૌ સાંઈ ભક્તો ને જણાવવાનું કે ૬ જુન ના રોજ શ્રી સાંઈ ધામ મંદિર નું ૧૨ પાટોત્...
25/05/2023

🌹🙏 જય સાંઈનાથ 🙏🌹

પાટોત્સવ (સાલગીરી) ૨૦૨૩

સૌ સાંઈ ભક્તો ને જણાવવાનું કે ૬ જુન ના રોજ શ્રી સાંઈ ધામ મંદિર નું ૧૨ પાટોત્સવ હોવાથી નીચે મુજબ ના કાર્યક્રમો નું જાહેર આયોજન કરવામાં આવ્યું છે.
જે થી આપ સૌ સાંઈ ભક્તો ને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

જાહેર અમ્રૃત પ્રસાદી (ભંડારો) માટે અન્નદાન અને રોકડ દાન સ્વીકારવામાં આવશે. 🙏

🔹 કાર્યક્રમ ની રૂપરેખા
🔹 શુભ સ્થળ -
શ્રી સાંઈધામ મંદિર
રામકબીર સોસાયટી
ચલથાણ
🔹 તારીખ - ૪
સાંઈ ભજન સંધ્યા
રાત્રે - ૯ કલાકે
🔹 તારીખ - ૫
સાંઈ પાલખી યાત્રા સાંજે ૪ કલાકે
શ્રી સાંઈધામ મંદિર થી >ચલથાણ મેઈન રોડ થી >ચંચલેશ્વર મહાદેવ મંદિર થી >શ્રી સાંઈધામ મંદિર પરત
🔹 તારીખ - ૬
શ્રી સાંઈધામ મંદિર ખાતે દત્ત યાગ પૂજન, હવન, સવારે ૮ કલાકે થી સાંજે ૫ કલાક સુધી.
જાહેર દર્શન 👏 અને અમ્રૃત પ્રસાદી સાંજે ૫ કલાકે થી રાત્રે પુર્ણાહુતી સુધી.

 ાઈનાથ
25/08/2022

ાઈનાથ

Address

Balasar
394327

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી સાઈધામ મંદિર - ચલથાણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category