Govardhannath Haveli - Ankleshwar

Govardhannath Haveli - Ankleshwar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Govardhannath Haveli - Ankleshwar, Religious organisation, samdi faliya ankleshwar, Ankleshwar.

05/02/2023
08/03/2022

સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે *તા. ૧૪/૦૩/૨૦૨૨ ને સોમવાર* નાં રોજ *કુંજ એકાદશી (આમલકી એકાદશી)* છે.

*તા. ૧૮/૦૩/૨૦૨૨, શુક્રવાર* ને પૂનમનાં દિવસે *દોલોત્સવ (ધૂળેટી)* નિમિત્તે દર્શનનો સમય સવારે *૧૧ થી બપોરે ૦૧:૩૦* સુધી થશે.

*તા. ૧૯/૦૩/૨૦૨૨ ને શનિવાર* નાં રોજ *"દ્વિતીય પાટોત્સવ"* નિમિત્તે *સવારે ૧૦:૩૦ કલાકે રાજભોગમાં ફૂલ મંડળીનાં દર્શન થશે.*

*સ્થળ : ગોવર્ધનનાથજી હવેલી સમડી ફળિયા, અંકલેશ્વર.*

*જેનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા અનુરોધ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ.*

01/03/2022

સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે *તા. ૧૪/૦૩/૨૦૨૨ ને સોમવાર* નાં રોજ *કુંજ એકાદશી (આમલકી એકાદશી)* નિમિત્તે *સાંજે શયનમાં ૦૬:૧૫ કલાકે રારનાં દર્શન* થશે. *જે તારીખ ૧૭/૦૩/૨૦૨૨ સુધી થશે.*

*તા. ૧૮/૦૩/૨૦૨૨, શુક્રવાર* ને પૂનમનાં દિવસે *દોલોત્સવ (ધૂળેટી)* નિમિત્તે દર્શનનો સમય સવારે *૧૧ થી બપોરે ૦૧:૩૦* સુધી થશે.

*તા. ૧૯/૦૩/૨૦૨૨ ને શનિવાર* નાં રોજ *"દ્વિતીય પાટોત્સવ"* નિમિત્તે *સવારે ૧૦:૩૦ કલાકે રાજભોગમાં ફૂલ મંડળીનાં દર્શન થશે.*

*સ્થળ : ગોવર્ધનનાથજી હવેલી સમડી ફળિયા, અંકલેશ્વર.*

*જેનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા અનુરોધ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ.*

10/11/2021

સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે આગામી *તા. ૧૫/૧૧/૨૦૨૧, સોમવાર* નાં રોજ ગોવર્ધનનાથજી હવેલી સમડી ફળિયા સ્થિત *"તુલસી વિવાહ"* નું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

*મંગળા સવારે ૦૭:૩૦ કલાકે*

*શણગાર માં પંચામૃત, દેવ ઉત્થાપન સવારે ૧૦ કલાકે*

*રાજભોગ સવારે ૧૧ કલાકે*

*સાંજનાં દરેક દર્શન ભીતરમાં*

*મંડપ મૂહુર્ત સાંજે ૦૫:૩૦ કલાકે*

*હસ્તમેળાપ સાંજે ૦૬:૧૫ કલાકે*

નોંધ : જે વૈષ્ણવોને *વરપક્ષ તથા કન્યાપક્ષ તરફથી મનોરથી થવાની ઇચ્છા હોય* તેઓએ સંપર્ક કરવો.

*અશ્વિનભાઇ શાહ*
*મો. : 81289 95919*

આપનાં સહકારની અપેક્ષા સહ.

🙏🏻 *સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ* 🙏🏻

08/11/2021

સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે સમડી ફળિયા સ્થિત ગોવર્ધનનાથજી હવેલી ખાતે *તા. ૧૫/૧૧/૨૦૨૧, સોમવાર ના રોજ * તુલસીવિવાહ નિમિત્તે
* જે વૈષ્ણવોએ મનોરથી થવાની ઇચ્છા હોય તેઓ એ સંપર્ક કરવા વિનંતી જેની સર્વે વૈષ્ણવોએ નોંધ લેવી. અશ્વિન શાહ મો.૮૧૨૮૯૯૫૯૧૯

🙏🏻 *સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ* 🙏🏻

20/10/2021
[28/08, 7:57 pm] Ashwin K Shah: સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે *તા. ૨૯/૦૮/૨૦૨૧, રવિવાર શ્રાવણ વદ સાતમ ને ...
28/08/2021

[28/08, 7:57 pm] Ashwin K Shah: સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સહ જણાવવાનું કે *તા. ૨૯/૦૮/૨૦૨૧, રવિવાર શ્રાવણ વદ સાતમ ને ષ્ષટી પૂજા* હોવાથી પુજન શયન માં સાંજે ૬=૩૦ કલાકે થશે તો સવેઁ વૈષ્ણવોએ લાભ લેવા વિનંતી

🙏🏻 *સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ* 🙏🏻શ્રી ગોવર્ધનનાથ હવેલી સમડી ફળીયા અંકલેશ્વર
[28/08, 8:06 pm] Ashwin K Shah: ||🌹🌹🌹🌹🌹🌹🌹||

*શ્રાવણ વદ ૭*
*___________*
*છઠ્ઠીનો ઉત્સવ*
*____________*
શ્રાવણવદ ૭ ના રોજ છઠ્ઠી પૂજન કરવામાં આવે છે. છઠ્ઠી પૂજન બાલક ના જન્મ ને છઠ્ઠે દિવસે કરવામાં આવે છે, અને પૂજન માટે કોરો કાગળ, કાપડ, કલમ—સળેકળુ, નાનકડી વાડકીમાં કંકું અને દિવો મુકવાનો રિવાજ છે.

શયનમાં છઠ્ઠીના ઉત્સવની વિગતમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે તે આનંદના અતિરેકમાં નંદરાયજી અને જશોદાજી બાળકનું છઠ્ઠીનું પૂજન કરવાનું ભુલી ગયાં હતાં એટલે જ્યારે એક વર્ષે બાળકનો જ્ન્મદિવસ આવ્યો ત્યારે (શ્રાવણ વદ સાતમ) આગલા દિવસે છઠ્ઠી ઉત્સવ માન્યો, તે પ્રથા મુજબ આજે પણ મંદિરોની ભીંત ઉપર કલાત્મક ચિત્રો દોરાય છે.

*====================*

08/08/2019

Address

Samdi Faliya Ankleshwar
Ankleshwar
393001

Website

Alerts

Be the first to know and let us send you an email when Govardhannath Haveli - Ankleshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Govardhannath Haveli - Ankleshwar:

Share