Kshipra ganesh temple

Kshipra ganesh temple it's a place where u got instant blessings of lord ganesha. kshipra means instant fruit giving.(Twari

19/10/2025
આજે મહત્વ નો તહેવાર અક્ષય તૃતીયા, જાણીએ તેનું મહત્વ. અક્ષય તૃતીયા , હિન્દુ અને જૈન પરંપરાઓમાં એક મહત્વ નો તહેવાર જે વૈશા...
30/04/2025

આજે મહત્વ નો તહેવાર અક્ષય તૃતીયા, જાણીએ તેનું મહત્વ.
અક્ષય તૃતીયા , હિન્દુ અને જૈન પરંપરાઓમાં એક મહત્વ નો તહેવાર જે વૈશાખ ( એપ્રિલ - મે ) દરમિયાન ઉજવવામાં આવે છે . તે વધતી ચંદ્ર ( શુક્લ પક્ષ ) ના પખવાડિયાના ત્રીજા ચંદ્ર દિવસે ( તૃતીયા ) ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ "અવિનાશી" અથવા "શાશ્વત" થાય છે, જે સફળતા અને સારા નસીબનું પ્રતિનિધિત્વ કરે છે.

આ તહેવાર સંપત્તિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે. ભક્તો દાનના કાર્યો કરીને ઉજવણી કરે છે અને આ દિવસને નવા સાહસો શરૂ કરવા અને સોના અને મિલકતમાં રોકાણ કરવા માટે શુભ માને છે .

ઘણા હિન્દુ તહેવારોની જેમ, અક્ષય તૃતીયા પણ અનેક દંતકથાઓમાં મૂળ ધરાવે છે .

ઇન્દ્રનો ઉદ્ધાર:, ગંગાનું પૃથ્વી પર અવતરણ: ભગવાન વિષ્ણુ નો અવતાર ગણાતા પરશુરામનો જન્મ:, ત્રેતાયુગની શરૂઆત: આ દિવસ ત્રેતાયુગની શરૂઆત દર્શાવે છે , કુબેરની નિમણૂક: કેટલીક હિન્દુ કથાઓ અનુસાર, આ દિવસે ધનના દેવ તરીકે જાણીતા કુબેરને શિવ દ્વારા સ્વર્ગના ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, મહાભારતની દંતકથાઓ :આ દિવસે ઋષિ વ્યાસે હિન્દુ દેવતા ગણેશને મહાકાવ્ય લખવાનું શરૂ કર્યું હતું , અનુસાર, કૃષ્ણે દ્રૌપદી ( પાંડવોના રાજકુમારોની પત્ની) ને અક્ષય પાત્ર નામનું એક દૈવી પાત્ર આપ્યું હતું , જે પાંડવોના વનવાસ દરમિયાન અનંત ખોરાક પૂરો પાડતું હતું .

આ ઊપરાંત જૈન ધર્મમાં , અક્ષય તૃતીયા પ્રથમ તીર્થંકર (મુક્તિનો માર્ગ સ્થાપિત કરનાર તારણહાર), ઋષભનાથ ("ભગવાન બળદ") ના જીવનની એક મહત્વપૂર્ણ ઘટના છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમણે રાજા દ્વારા તેમને અર્પણ કરાયેલ શેરડીનો રસ પીને એક વર્ષનો ઉપવાસ સમાપ્ત કર્યો હતો. આનાથી આ દિવસે સાધુઓ અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક દાન કરવાની અને ભરણપોષણ કરવાની પરંપરા શરૂ થઈ હતી.

17/04/2025

🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻
🙏 *સુપ્રભાત*🙏
"શાંતિ એ પરિસ્થિતિ નથી, અનુભૂતિ છે"
---------------------------------------------
🌹આજનું પંચાંગ🌹
વિક્રમ સંવત : 2081
તારીખ : 17/04/2025
વાર : ગુરુવાર
તિથી : ચૈત્ર વદ ચોથ
(બપોરે 15:23 સુધી ચોથ)
રાશિ : વૃશ્ચિક-વિછૂંડો
નક્ષત્ર : જ્યેષ્ઠા
યોગ : રાત્રે 00:49 સુધી વરિયાન
પછી પરિઘ

આજે પૂર્ણ દિવસ સુધી જન્મેલ માટે *જ્યેષ્ઠા* નક્ષત્રની શાંતિ કરાવવી.
----------------------------------------------
🌹 *મુહૂર્તો* 🌹
સૂર્યોદય : સવારે : 06:19
સૂર્યાસ્ત : સાંજે : 18:59
ચોઘડિયા પ્રમાણે આજના શુભ સમયો
સવારે : 06:19 થી 07:54
11:04 થી 12:00
બપોરે : 12:01 થી 15:49
17:24 થી 18:29
સાંજે : 18:30 થી 18:59
રાત્રે : 18:59 થી 21:48
00:38 થી 02:03
03:28 થી 06:18
*આજે કયા ગ્રહો કઈ રાશિમાં*
સૂર્ય મેષમાં ,ચંદ્ર વૃશ્ચિકમાં,
મંગળ કર્કમાં,બુધ મીનમાં ,ગુરુ
વૃષભમાં,શુક્ર મીનમાં, શનિ મીનમાં,રાહુ મીનમાં, કેતુ કન્યામાં
*આજનો દિવસ શુભ રહે*
નોંધ : આવતીકાલે ચૈત્ર વદ પાંચમ અને સૂર્યોદય સવારે 06:18 કલાકે છે -----------------------------------------------

15/04/2025

🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻
🙏 *સુપ્રભાત* 🙏
"જ્યારે પાણી માઝા મૂકે છે ત્યારે બંધ ના દરવાજા ખોલવા પડે છે
અને
જ્યારે વાણી માઝા મૂકે છે ત્યારે સંબંધોના દરવાજા બંધ કરવા પડે છે."
---------------------------------------------
🌹આજનું પંચાંગ🌹
વિક્રમ સંવત : 2081
તારીખ : 15/04/2025
વાર : મંગળવાર
તિથી : ચૈત્ર વદ બીજ
(સવારે 10:55 સુધી બીજ)
રાશિ : રાત્રે 20:26 સુધી તુલા
પછી વૃશ્ચિક-વિછૂંડો શરૂ
રાત્રે 20:26 થી
નક્ષત્ર : રાત્રે 27:09 સુધી વિશાખા
પછી અનુરાધા
યોગ : રાત્રે 23:31 સુધી સિદ્ધિ
પછી વ્યતિપાત
ઋતુ : *વસંત*

ખાસ નોંધ : આજે રાત્રે 23:31 થી આવતીકાલે રાત્રે 00:17 સુધી જન્મેલ માટે *વ્યતિપાત* યોગની શાંતિ કરાવવી
----------------------------------------------
🌹 *મુહૂર્તો* 🌹
સૂર્યોદય : સવારે : 06:20
સૂર્યાસ્ત : સાંજે : 18:58
ચોઘડિયા પ્રમાણે આજના શુભ સમયો
સવારે : 09:28 થી 12:00
બપોરે : 12:01 થી 14:13
15:48 થી 17:23
સાંજે : -------------------------------
રાત્રે : 20:23 થી 21:48
23:13 થી 03:28
*આજે કયા ગ્રહો કઈ રાશિમાં*
સૂર્ય મેષમાં ,ચંદ્ર તુલામાં,
મંગળ કર્કમાં,બુધ મીનમાં ,ગુરુ
વૃષભમાં,શુક્ર મીનમાં, શનિ મીનમાં,રાહુ મીનમાં, કેતુ કન્યામાં
*આજનો દિવસ શુભ રહે*
નોંધ : આવતીકાલે ચૈત્ર વદ ત્રીજ (સંકષ્ટી ચતુર્થી) અને સૂર્યોદય સવારે 06:20 કલાકે છે --------------------------------------------

13/04/2025

🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻
🙏 *સુપ્રભાત* 🙏
" હરપળ જીદંગીના રંગ બદલાય છે સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે પળ પળ માનવીના મન બદલાય છે બસ
નથી બદલાતા એ સંબંધો જે સાચા દિલથી બંધાય છે."

---------------------------------------------
🌹આજનું પંચાંગ🌹
વિક્રમ સંવત : 2081
તારીખ : 13/04/2025
વાર : રવિવાર
તિથી : ચૈત્ર વદ એકમ
(વૃધ્ધિ તિથી)
રાશિ : સવારે 07:38 સુધી કન્યા
પછી તુલા
નક્ષત્ર : રાત્રે 21:10 સુધી ચિત્રા
પછી સ્વાતિ
યોગ : રાત્રે 21:38 સુધી હર્ષણ
પછી વજ્ર

ઋતુ : *વસંત*
*સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ રાત્રે 27:22 કલાકે*
----------------------------------------------
🌹 *મુહૂર્તો* 🌹
સૂર્યોદય : સવારે : 06:22
સૂર્યાસ્ત : સાંજે : 18:58
ચોઘડિયા પ્રમાણે આજના શુભ સમયો
સવારે : 07:56 થી 12:00
બપોરે : 12:01 થી 12:38
14:13 થી 15:48
સાંજે : ------------------------------
રાત્રે : 18:58 થી 23:13
02:03 થી 03:29
04:55 થી 06:21
*આજે કયા ગ્રહો કઈ રાશિમાં*
સૂર્ય મીનમાં ,ચંદ્ર કન્યામાં,
મંગળ કર્કમાં,બુધ મીનમાં ,ગુરુ
વૃષભમાં,શુક્ર મીનમાં, શનિ મીનમાં,રાહુ મીનમાં, કેતુ કન્યામાં
*આજનો દિવસ શુભ રહે*
*HAVE A NICE SUNDAY*
નોંધ : આવતીકાલે ચૈત્ર વદ એકમ અને સૂર્યોદય સવારે 06:21 કલાકે છે
---------------------------------------------

11/04/2025

🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻
🙏 *સુપ્રભાત* 🙏
" લોહીની ખાનદાની Report માં નહી વર્તનમાં દેખાય."
---------------------------------------------
🌹આજનું પંચાંગ🌹
વિક્રમ સંવત : 2081
તારીખ : 11/04/2025
વાર : શુક્રવાર
તિથી : ચૈત્ર સુદ ચૌદસ
(રાત્રે 27:21 સુધી ચૌદસ)
રાશિ : કન્યા
નક્ષત્ર : બપોરે 15:09 સુધી ઉ.ફા
પછી હસ્ત
યોગ : રાત્રે 19:44 સુધી ધ્રુવ પછી
વ્યાઘાત

ઋતુ : *વસંત*

----------------------------------------------
🌹 *મુહૂર્તો* 🌹
સૂર્યોદય : સવારે : 06:24
સૂર્યાસ્ત : સાંજે : 18:57
ચોઘડિયા પ્રમાણે આજના શુભ સમયો
સવારે : 06:24 થી 11:06
બપોરે : 12:40 થી 14:14
17:22 થી 18:27
સાંજે : 18:28 થી 18:57
રાત્રે : 21:47 થી 23:13
00:39 થી 03:31
*આજે કયા ગ્રહો કઈ રાશિમાં*
સૂર્ય મીનમાં ,ચંદ્ર કન્યામાં,
મંગળ કર્કમાં,બુધ મીનમાં ,ગુરુ
વૃષભમાં,શુક્ર મીનમાં, શનિ મીનમાં,રાહુ મીનમાં, કેતુ કન્યામાં
*આજનો દિવસ શુભ રહે*
નોંધ : આવતીકાલે ચૈત્ર સુદ પૂનમ (ચૈત્રી પૂનમ, શ્રી હનુમાન જન્મોત્સવ) અને સૂર્યોદય સવારે 06:23 કલાકે છે
-----------------------------------------------

Address

Kshipra Gautam Ganesh Mandir Temple, Ranking, Hansot Road
Ankleshwar
393001

Telephone

9925553259

Website

Alerts

Be the first to know and let us send you an email when Kshipra ganesh temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kshipra ganesh temple:

Share