30/09/2022
લાખણેચી માતાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી સાગર ભાઇ રૂપાલ અને ટ્રસ્ટી નીમેશભાઈ કાલોર રાજુભાઇ સૂરપુરા કેતનભાઈ ધનસુરા લાખણેચી માતાજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આવી રહ્યો છે એના અનુસંધાને મારીગણા કાલોર પરીવાર ની મુલાકાત પધાર્યા જય લાખુ માં