Kastbhanjan Hanuman Dada Temple, Anaval Ta.Mahuva,Dist.Surat

  • Home
  • India
  • Anawal
  • Kastbhanjan Hanuman Dada Temple, Anaval Ta.Mahuva,Dist.Surat

Kastbhanjan Hanuman Dada Temple, Anaval Ta.Mahuva,Dist.Surat Bhagatdada Create Hanumanji Temple @1965.Bharmlin Parsottam Dahyabhai Parmar (1989)

29/10/2025
29/10/2025

રામ નામ મે લીન હૈં, દેખત સબમે રામ.
તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ.

*આપ સૌને જય ગુરુદેવ 🙏🙏🙏* મિત્રોને મળ્યાનો આનંદ હતો,વર્ષો જુની યાદો ફરી નજરોની સામે ફરીવળી હતી, માનો કે ન માનો પણ એક વાત ...
29/09/2025

*આપ સૌને જય ગુરુદેવ 🙏🙏🙏*

મિત્રોને મળ્યાનો આનંદ હતો,
વર્ષો જુની યાદો ફરી નજરોની સામે ફરીવળી હતી,
માનો કે ન માનો પણ એક વાત તો સાચી હતી,
સૌની પાસે યાદોનો ખજાનો હતો,
જે મઝાનો લાગ્યો.
એજ વાતો થી
ફરી ફરી ને મળવાનો ઉત્સાહ જાગ્યો...
🙏
જીંદગી ડોક્ટર નથી ગોળી સાથે નહીં
મિત્રોની ટોળી સાથે જીવવાની હોય છે
બ્લોક થયેલી નળીઓ પણ ખુલી જશે ,
તુ એક વાર જુના મિત્રો ને મળી તો જો,
બંધ થયેલા ધબકારા પણ ચાલુ થઈ જશે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*ગણેશભાઈની ગુરુ કૃપા રેસ્ટોરન્ટ ગીરા ધોધ ખાતે ૩૩વર્ષ બાદ પ્રથમ વખત મળેલાં સૌ મિત્રો જેમાંથી કેટલાક મિત્રો તો નિવૃત્તિની મજા માણી રહ્યા છે તેઓ સહિત સૌનું હ્રદય ના ભાવ સાથે પુષ્પો વડે સ્વાગત કરતાં શ્રી જગદીશભાઈ પરમાર તથા સ્વાગતનો ઉલ્લાસભેર સાથ આપતાં શ્રી પંકજભાઈ, શ્રી વસંતભાઈ, શ્રી બિપિનભાઈ, શ્રી ઉમેશભાઈ, શ્રી શૈલેષભાઈ, શ્રી રાકેશભાઈ, અને શ્રી અનિલભાઈ તથા તેમના મિત્રો.*
*વાંસદામાં ખમણ,પેટીસ અને ચા- કોફી લેતાં ત્રીસેક વર્ષ પછી પ્રથમ વખતે મળતાં મિત્રોનો આનંદ અને ઉલ્લાસ કંઈક અલગ જ અનુભૂતિ દર્શાવતો હતો.*

Address

R7R8+7P2, GJ SH 165, Anaval 394248
Anawal
R7R8+7P2,GJSH165,ANAVAL,GUJARAT394248

Alerts

Be the first to know and let us send you an email when Kastbhanjan Hanuman Dada Temple, Anaval Ta.Mahuva,Dist.Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share