Shree Amba Shakti Pagpala Sangh,Navli

Shree Amba Shakti Pagpala Sangh,Navli �સર્વ મંગલ માંંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે�

જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું આખું નાવલી... 🚩          Devotional GujaratiCulture Yagna Bhakti
13/09/2026

જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું આખું નાવલી... 🚩
Devotional GujaratiCulture Yagna Bhakti

માં અંબાના ચરણોમાં રજતોત્સવની ભવ્ય ઉજવણી... 🙏 ભક્તિભાવથી છલકાતું આપણું નાવલી! 卐          Devotional GujaratiCulture Yagn...
13/09/2026

માં અંબાના ચરણોમાં રજતોત્સવની ભવ્ય ઉજવણી... 🙏 ભક્તિભાવથી છલકાતું આપણું નાવલી! 卐

Devotional GujaratiCulture Yagna Bhakti

બોલ મારી અંબે જય જય અંબે
12/09/2026

બોલ મારી અંબે જય જય અંબે

12/09/2026
🔱 જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ મા ના આશીર્વાદ હોય છે! 🔱નાવલીના શ્રી અંબાશક્તિ પગપાળા સંઘના ૨૫ વર્ષની ભક્તિમય સફરની ઉજવણી એટ...
11/09/2026

🔱 જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ મા ના આશીર્વાદ હોય છે! 🔱

નાવલીના શ્રી અંબાશક્તિ પગપાળા સંઘના ૨૫ વર્ષની ભક્તિમય સફરની ઉજવણી એટલે આપણો આ 'રજત મહોત્સવ'. મા અંબાના દિવ્ય સાનિધ્યમાં પવિત્ર નવચંડી યજ્ઞના સાક્ષી બનવા માટે આપ સૌ માઈભક્તોને હૃદયપૂર્વક આમંત્રણ છે. 🌸✨

યજ્ઞ પ્રારંભ: સવારે ૯:૦૦ કલાકે

યજ્ઞ સ્થળ: નાવલી ભાગોળ, નાવલી

શ્રીફળ હોમવાનો સમય: સાંજે ૫:૦૦ કલાકે

મહાપ્રસાદ: સાંજે ૬:૩૦ કલાકે

પ્રસાદી સ્થળ: નવી પટેલવાડી, નાવલી

🙏 બોલ મારી અંબે! જય જય અંબે!🙏

Address

Anand
388355

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Amba Shakti Pagpala Sangh,Navli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category