મંદિર દર્શન

મંદિર દર્શન મંદિર દર્શન ફેસબુક પેજ ઉપર તમને ગુજરાત સહીત દેશ ના તમામ મંદિર ના દર્શન કરાવવામાં આવશે.

Mandir Darshan page has been created keeping in mind the Hindu temples. By going live through this page, we will be shown new temples built across the country, old ancient temples and all the places related to Hindu culture.

🙏 જય શ્રી રામ 🙏
06/05/2024

🙏 જય શ્રી રામ 🙏

🙏 મોદી દેશ ના પહેલા વડાપ્રધાન જેમણે માતાજી નો ચંદરવો પોતાના ખભે મૂકી આણંદ માં એન્ટ્રી કરી 🙏 સત સત નમન સાહેબ તમને 🙏
12/10/2022

🙏 મોદી દેશ ના પહેલા વડાપ્રધાન જેમણે માતાજી નો ચંદરવો પોતાના ખભે મૂકી આણંદ માં એન્ટ્રી કરી 🙏 સત સત નમન સાહેબ તમને 🙏

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના 🙏
19/08/2022

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના 🙏

🙏🙏 ભાઈ બહેન ના પવિત્ર પર્વ રક્ષાબંધન ની આપ સૌને શુભકામનાઓ 🙏🙏
11/08/2022

🙏🙏 ભાઈ બહેન ના પવિત્ર પર્વ રક્ષાબંધન ની આપ સૌને શુભકામનાઓ 🙏🙏

🙏 દરેક ભક્તો ને નાગ પાંચમ ની શુભેચ્છા 🙏
02/08/2022

🙏 દરેક ભક્તો ને નાગ પાંચમ ની શુભેચ્છા 🙏

01/08/2022

👉 Location 👈

✅ Bapa Sitaram Ashram

✅ Ahmedabad Vadodara Natioanal Highway

✅ Mogar 388340

✅ Anand, Gujarat, India

👉 Bapa Sitaram Ashram President 👈

✅ Vijaybhai Soni

✅ Mobile : +919898646639

👉 Follow Me On Social Media 👈

✅ Facebook : https://www.facebook.com/mandirdarsha...

✅ Youtube : https://www.youtube.com/c/MeldiDhamnu...

✅ Instagram : https://www.instagram.com/mandirdarshan

👉 About This Video 👈

આણંદ શહેર પાસે થી પસાર થતા અમદાવાદ વડોદરા નેશનલ હાય વે ઉપર મોગર ગામ પાસે આવેલ બાપા સીતારામ આશ્રમ માં ભગવાન મહાદેવ ની ૩૫ ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે, અને શ્રાવણ ના પેહલા સોમવાર ના રોજ મહાદેવ ની આ મૂર્તિ ઉપર ઇતિહાસ માં પેહલી વાર વિશ્વનું સૌથી મોટું છત્ર ચઢાવવામાં આવ્યું હતું.

વિશ્વના કોઇ પણ મંદિર કે ધર્મસ્થાન પર આટલું વિશાળ છત્ર નથી. આમ દુનિયાનું સૌથી મોટું છત્ર આણંદ ના મોગર ગામ પાસે આવેલ મહાદેવ ની મૂર્તિ ને વરસાદ અને તાપ થી બચાવવા ચઢાવવામાં આવ્યું છે. આ છત્ર ના માપ ની વાત કરીયે તો આ છત્ર 10 ફૂટ પહોળું, 5 ફૂટ ઊંચુ છે.

મહાદેવ ની આ ૩૫ ફૂટ ઊંચી મૂર્તિ ઉપર ચઢાવવામાં આવેલ આ છત્ર ૧૧૧ કિલો તાંબા પિત્તળ અને ૭૫૦ ગ્રામ સોના માં થી બનાવવામાં આવેલું છે. ભગવાન મહાદેવ નું આ છત્ર ભાવનગર ના સિહોર ના એક કારખાના માં બનાવવામાં આવ્યું છે.

👉 Background Music 👈

Title: Govardhana
Artist: Vijay Karthigeyan
Link: https://business.facebook.com/creatorstudio/?tab=fm_sound_collection&sound_collection_tab=sound_tracks&reference=artist_attr&asset_id=187345763413849

29/07/2022

👉 Location 👈

✅ Bapa Sitaram Ashram

✅ Ahmedabad Vadodara Natioanal Highway

✅ Mogar 388340

✅ Anand, Gujarat, India

👉 Bapa Sitaram Ashram President 👈

✅ Vijaybhai Soni

✅ Mobile : +919898646639

👉 Follow Me On Social Media 👈

✅ Facebook : https://www.facebook.com/mandirdarsha...

✅ Youtube : https://www.youtube.com/c/MeldiDhamnu...

✅ Instagram : https://www.instagram.com/mandirdarshan

Title: Govardhana
Artist: Vijay Karthigeyan
Link: https://business.facebook.com/creatorstudio/?tab=fm_sound_collection&sound_collection_tab=sound_tracks&reference=artist_attr&asset_id=187345763413849

આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ ની તમામ ભક્તો  ને શુભકામનાઓ🙏🙏🙏ભગવાન ભોળાનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.. 🙏🙏તો કોમેન્ટ...
29/07/2022

આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ ની તમામ ભક્તો ને શુભકામનાઓ🙏🙏🙏

ભગવાન ભોળાનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.. 🙏🙏

તો કોમેન્ટ માં લખો હર હર શંભુ 🙏🙏

આજ થી શરુ થતા દશા માં ના વ્રત ની તમામ ભક્તો ને શુભકામના 🙏🙏માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના 🙏🙏✅    ✅  #...
28/07/2022

આજ થી શરુ થતા દશા માં ના વ્રત ની તમામ ભક્તો ને શુભકામના 🙏🙏
માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના 🙏🙏

✅ #દશામાં

✅ #મીનાવાળા

Address

Bakrol
Anand
388315

Alerts

Be the first to know and let us send you an email when મંદિર દર્શન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to મંદિર દર્શન:

Share

Category