Maa Harsiddhi Bhavani Temple, Shambhunagar, Anand

Maa Harsiddhi Bhavani Temple, Shambhunagar, Anand Maa Harshiddhi Bhavani Temple,
Shambhunagar,
Near MGVCL,
Lambhavel Road,
Anand-388001
Gujarat. Managed By :- Krishna Yuvak Mandal.

Establishment :- Savant - 2022(1965)
Renovation :- Savant - 2068(2011)

શંભુનગર સહપરિવાર
અટક : ઠાકોર (રાયપરા)
કુળદેવી : માં હરસિદ્ધિ ભવાની

માં હરસિદ્ધિ ભવાની મંદિર ના ભુવાજી / સેવક ની યાદી

1) સ્વ. જીજાભાઈ ગરબડભાઈ ઠાકોર (ભુવાજી)
2) સ્વ. જેરાભાઈ ગરબડભાઈ ઠાકોર (ભુવાજી)
3) સ્વ. કાભાઈભાઈ જેરાભાઈ ઠાકોર (ભુવાજી)
4) સ્વ.ઉદેશીંગભાઈ કાભાઈભાઈ ઠાકોર (ભુવાજી)
5) સ્વ. ભીખાભાઇ ચતુરભાઈ ઠાકોર (ભુવાજી)
6) ઠાકોરભાઈ ભીખાભાઇ ઠાકોર ( સેવક / ભુવાજી)
7) મહેશભાઈ ઉદેશીંગભાઈ ઠાકોર ( સેવક / ભુવાજી)
8) દિલીપ મનુભાઈ ઠાકોર (સેવક)

જય માતાજી.માતાજી ના મંદિર નું કામ હવે પતવા આવ્યું છે.
18/08/2026

જય માતાજી.
માતાજી ના મંદિર નું કામ હવે પતવા આવ્યું છે.

માં હરસિદ્ધિ ભવાની મંદિર, શંભુનગર, આણંદસમારકામ ચાલુ છે.જય માતાજી.
12/08/2026

માં હરસિદ્ધિ ભવાની મંદિર, શંભુનગર, આણંદ
સમારકામ ચાલુ છે.
જય માતાજી.

11/08/2026

આજ ના દર્શન ઉજ્જૈન હરસિદ્ધિ માં
જય માતાજી
#જયમાહરસિદ્ધિ

🌼 ॥ જય મા હરસિદ્ધિ ॥ 🌼🌼 ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ! 🚩આ પાવન રથયાત્રાના શુભ અવસરે ભગવાન શ...
16/07/2026

🌼 ॥ જય મા હરસિદ્ધિ ॥ 🌼

🌼 ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ! 🚩

આ પાવન રથયાત્રાના શુભ અવસરે ભગવાન શ્રી જગન્નાથજી તથા મા હરસિદ્ધિના આશીર્વાદથી આપ અને આપના સમગ્ર પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતાનો સતત વરસાદ વરસે તેવી હાર્દિક પ્રાર્થના.

🚩 જય જગન્નાથ!
🙏 જય મા હરસિદ્ધિ!

📍 મા હરસિદ્ધિ મંદિર, શંભુનગર, આનંદ

#જયજગન્નાથ #જયમાહરસિદ્ધિ

10/07/2026

🌺 જય માતાજી 🌺

શંભુનગરના તમામ ભાવિક ભક્તોને જાણ કરવામાં આવે છે કે આજથી માતાજીના મંદિરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેથી માતાજીને અસ્થાયી રીતે ઠાકોરભાઈના ઘરે બિરાજમાન કરવામાં આવ્યા છે.

🙏 મંદિરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માતાજી ત્યાં જ બિરાજમાન રહેશે અને રોજ બે ટાઈમ દીવા કરવામાં આવશે.

📢 તમામ ભાવિક ભક્તોને વિનંતી છે કે જે કોઈને પ્રસાદી કરાવવી હોય અથવા અન્ય કોઈ ધાર્મિક વિધિ કરાવવી હોય, તે મંદિરનું કામ પૂર્ણ થયા પછી, જ્યારે માતાજીને ફરીથી મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે, ત્યાર બાદ જ કરવામાં આવશે.

આ બાબતની સૌ નોધ લેશો અને સહયોગ આપશો.

🙏 તમારા સહયોગ બદલ હાર્દિક આભાર.

🌺 જય માતાજી 🌺

Jay mataji
19/03/2026

Jay mataji

15/03/2026

Address

Anand

Telephone

8690667771

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Harsiddhi Bhavani Temple, Shambhunagar, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Maa Harsiddhi Bhavani Temple, Shambhunagar, Anand:

Shortcuts

Share