Shree Dwarkesh Yuvak Mandal

Shree Dwarkesh Yuvak Mandal Hi Hello 6odo
Jai Shree Krishna Bolo

"That something which you cannot see which you cannot describe nor define, but the existence of which you cannot deny and which rightly attracts you is DIVINE LOVE or GOD"

14/01/2026
14/01/2026
09/01/2026

*કેસરસ્નાન મનોરથ*
તા. 10-01-26 ને શનિવારના સવારે 11 થી 12 દરમ્યાન પૂ. પા. ગો. 108 ડૉ. શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીનો કેસરસ્નાન નો મનોરથ થશે જેમાં આપશ્રી યુગલ સ્વરૂપે બિરાજશે. તો સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિએ લાભ લેવો.
સ્થળ: શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર, આણંદ

09/01/2026

જય શ્રીકૃષ્ણ

*શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર,આણંદ*

સર્વે વૈષ્ણવોને જણાવવાનું કે *તારીખ :- 10-1-2026 ને શનિવારે સવારે 11 થી 12* દરમ્યાન વલ્લભકુળનો *કેસરસ્નાન નો મનોરથ* થશે તો સર્વે વૈષ્ણવોને લાભ લેવા વિનંતી 🙏

ત્યારબાદ *શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ 2 કલાકે થશે* તો સર્વે વૈષ્ણવોને સમયસર લાભ લેવા વિનંતી 🙏

કથાની પૂર્ણાહુતિ બાદ
*કાર્યક્રમની સૂચિ*
1. તૃતીય પીઠ કાંકરોલી એપ્લિકેશન-
*કાંકરોલી સેવા શ્રૃંગારનું અનાવરણ*
2. મંગલાચરણ
3. "ભગત કે વશ મે હે ભગવાન " નાટક પ્રસ્તુતિ
4. પૂ. સરકારશ્રીના વચનામૃત
5. અલ્પાહાર
6.રાસોત્સવ

તો સર્વે વૈષ્ણવોને અચૂક લાભ લેવા વિનંતી 🙏

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Shree Dwarkesh Yuvak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Dwarkesh Yuvak Mandal:

Share