19/07/2026
તેઝે પ્રેયર – શાંતિ, મૌન અને પ્રાર્થનાનો અનોખો અનુભવ
પ્રાર્થના, મધુર ભજનો અને પવિત્ર મૌન દ્વારા ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ.
ખાસ પવિત્ર તેલથી અભિક્ષિત કરવામાં આવશે.
🎥 વિડિયો જુઓ:
https://youtube.com/shorts/daN6jrGs4bY?si=coOFLghB40jV6uCi
📅 25 જુલાઈ 2026
🕣 સાંજે 8:30 વાગ્યે
📍 સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ, ગામડી – આણંદ
👥 આયોજક: St. Francis Parish Youth (SFPY)
આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. ચાલો, સૌ મળીને પ્રભુની શાંતિનો અનુભવ કરીએ.