Sai Shaneshwar Mandir

Sai Shaneshwar Mandir SÀB KÂ MÅLÍK EK

‼ ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।‼
17/01/2026

‼ ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।‼

03/01/2026

સાઈબાબા ની પાલખી યાત્રા ની નિઃશુલ્ક પધરામણી જે સાઈ ભક્તો એ પોતાના નિવાસ સ્થાને કરાવવી હોય તેઓ એ મંદિર કાર્યાલય નો સંપર્ક કરવો..
સંપર્ક : ૯૯૭૯૮૭૪૫૦૭

26/12/2025
🙏🚩🌹ॐ शनैश्वराय नमः🌹🚩🙏
17/12/2025

🙏🚩🌹ॐ शनैश्वराय नमः🌹🚩🙏

દેવ દિવાળી ના પાવન દિને મહા અન્નકૂટ’અવસરે  શ્રી સાઇબાબા સન્મુખ આપણા ભારત ની મહિલા ક્રિકેટ ટીમ દ્વારા ૫૨ વર્ષ ના ઇતિહાસ મ...
05/11/2025

દેવ દિવાળી ના પાવન દિને મહા અન્નકૂટ’અવસરે શ્રી સાઇબાબા સન્મુખ આપણા ભારત ની મહિલા ક્રિકેટ ટીમ દ્વારા ૫૨ વર્ષ ના ઇતિહાસ માં પ્રથમ વાર ‘આઇસીસી વુમેન્સ વન ડે વર્લ્ડકપ ટ્રોફી’ જીતનાર ટીમ ને
બીરદાવતી થીમ તેમજ અંબામાતા સન્મુખ ‘ઓપરેશન સિંદૂર’ માં ચાવીરૂપ મહિલા મેજરોને બીરદાવતી થીમ આધારિત ડેકોરેશન નુ આયોજન કરવામાં આવ્યું.....

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Sai Shaneshwar Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sai Shaneshwar Mandir:

Share