જય ક્ષેમકલ્યાણી માતાજી

  • Home
  • India
  • Anand
  • જય ક્ષેમકલ્યાણી માતાજી

જય ક્ષેમકલ્યાણી માતાજી ​🌺 श्री क्षेमकल्याणी माताजी 🌺
​श्रद्धा | भक्ति | कल्याण
मां के पावन दर्शन और महिमा के लिए जुड़ें।
✨ जय माता दी � જય શ્રી ક્ષેમકલ્યાણી માતાજી �
(1)

25/05/2026

જ્યારે અંતરનો અવાજ કોઈ નથી સાંભળતું, ત્યારે મારી માં ક્ષેમકલ્યાણી ના ચરણોમાં બેસી જજો... શબ્દો વગર પણ બધી જ વ્યથાનો સચોટ ઉકેલ મળી જશે. 🙏✨

24/05/2026

"સમય ગમે તેટલો ખરાબ હોય, પણ મારી માં ક્ષેમકલ્યાણી નો આશીર્વાદ જો સાથે હોય ને, તો ખરાબ સમયને પણ રસ્તો બદલવો પડે છે. 🙏✨"

23/05/2026

કિસ્મત ના અક્ષરો ગમે તેટલા વાંકાચૂંકા હોય સાહેબ, પણ મારી માં ક્ષેમકલ્યાણી ની એક નજર પડે એટલે બધું સીધું થઈ જાય. ✨"

22/05/2026

માગ્યા વગર જે આખું જગત આપી દે, એનું નામ મારી ક્ષેમકલ્યાણી માં!

21/05/2026

લોકો કહે છે કે તમારો વટ બહુ છે, હું કહું છું કે આ વટ મારો નથી, મારી પાછળ ઉભેલી મારી માં ક્ષેમકલ્યાણી માતાજી નો છે! ✨

21/05/2026

જેના હૃદયમાં માં ક્ષેમકલ્યાણી ની આસ્થાનો દીવો બળે છે ને, એને બહારના કોઈ અજવાળાની જરૂર નથી પડતી. 🙏🚩

20/05/2026

"લોકો પાવર અને પૈસા પાછળ ભાગે છે, અને આપણે તો માં ક્ષેમકલ્યાણી ના ચરણોની ધૂળ પાછળ પાગલ છીએ. કારણ કે ત્યાં જ સાચું સુખ છે! 🚩"

19/05/2026

મારી જિંદગીની સૌથી મોટી કમાણી... એટલે મારી માં ક્ષેમકલ્યાણી ની ભક્તિ અને એમની દયા. ✨

18/05/2026

જેનો ન્યાય મારી માં ક્ષેમકલ્યાણી કરતી હોય ને, એને દુનિયાની કોઈ અદાલતની જરૂર નથી પડતી. 🕉️

Address

Sojitra
Anand
387240

Website

Alerts

Be the first to know and let us send you an email when જય ક્ષેમકલ્યાણી માતાજી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category