GKM : God's Kingdom Ministries

GKM : God's Kingdom Ministries GKM Church : God's Kingdom Ministries

Fire filled generations with vision and Mission

KWC (Kingdom Worship College)DAY 1
26/06/2025

KWC (Kingdom Worship College)

DAY 1

14/06/2025
Kingdom Bible Course : Batch 9 BLet's make our vacation Fruitful
21/04/2025

Kingdom Bible Course : Batch 9 B
Let's make our vacation Fruitful

GKM : Kingdom Bible Course Batch 9આનંદ, ઉત્સાહ અને દેવના આશીર્વાદ સાથે બાઇબલ કોલેજ બેચ 9 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. જ...
14/01/2025

GKM : Kingdom Bible Course Batch 9

આનંદ, ઉત્સાહ અને દેવના આશીર્વાદ સાથે બાઇબલ કોલેજ બેચ 9 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. જેમ ગયું વર્ષ દેવે દરેક બાબતોમાં આપણને ખાતરી, વૃદ્ધિ, આનંદ અને પરાક્રમમાં સ્થાપન કર્યા, આ વર્ષ ગુણાકારના વર્ષ તરીકે પુષ્કળ આશીર્વાદિત છે. પ્રભુનો આભાર.

12 જાન્યુઆરી, નવમી બેચનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ સામર્થ્ય, વિશ્વાસ અને આનંદનો બની રહ્યો. સ્વાગતથી માંડી CCM Session, Criterias, Subjects, Upcoming Events, Provision વગેરે ટિમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું, તથા રોનકસર દ્વારા પ્રાર્થનાઓ અને વચન દ્વારા શ્રેષ્ઠ શરૂઆત રહી.

જાન્યુઆરી અંત સુધી એડમિશન લઈ શકાશે, ત્યારબાદ નહીં. તો સર્વ વ્યક્તિઓ સુધી આમંત્રણ પહોંચાડી આશીર્વાદિત થઈએ.
New Results & Fruits are loading...

Thy Kingdom Come
Regards,
GKM Team

Good morning all !!નવા વર્ષમાં, નવા આનંદ સાથે, નવી ગુણાકાર વાળી સફરની શરૂઆત કરવા આપણે આવેશી અને હર્ષિત છીએ...કિંગડમ બાઇબ...
04/01/2025

Good morning all !!

નવા વર્ષમાં, નવા આનંદ સાથે, નવી ગુણાકાર વાળી સફરની શરૂઆત કરવા આપણે આવેશી અને હર્ષિત છીએ...

કિંગડમ બાઇબલ કોલેજ બેચ 9 - પ્રેરીતને મળેલા દર્શન પ્રમાણે બાંધકામનો ભાગ એટલે KBC

પુષ્કળ લોકો દેવને એ જેવો છે એવો ઓળખે, આશીર્વાદ પામે, યોગ્ય દૃષ્ટિકોણમાં આકાર પામે, અને દેવના સ્વભાવમાં, અવાજમાં, અને ફળોમાં રહી દેવનો ઈરાદો પૂરો કરે એ હેતુ સાથે...

Invitation for...
36 Sundays to Change lives. 👇🏻

Happy New Year to All ✨Glimpses of Conference 2024 🌾સર્વ દેવના લોકોને નવા વર્ષના આશીર્વાદ સાથે કોન્ફરન્સની પુષ્કળ ખાત્રી...
01/01/2025

Happy New Year to All ✨
Glimpses of Conference 2024 🌾

સર્વ દેવના લોકોને નવા વર્ષના આશીર્વાદ સાથે કોન્ફરન્સની પુષ્કળ ખાત્રીબદ્ધ સાક્ષીઓ મુકતા આનંદ અનુભવીએ છીએ,
જ્યારે ફળો અને પરિણામો પોકારે... સિયોન હર્ષ કરે.

GKM 2024 ની કોન્ફરન્સ દર વર્ષ કરતા વધારે મજબૂત, આશીર્વાદિત, ઊંચલા સ્તરની, પરિપક્વ, ટિમ વર્કની તથા ખાસ દેવના વચનના અને પવિત્ર આત્માના સામર્થ્યની બની, દેવનું સામર્થ્ય એના વિશ્વાસુ યોદ્ધાઓ માટે સ્વર્ગથી પૃથ્વી પર.

સ્તુતિ આરાધના | સ્વાગત | સાક્ષીઓ | રિપોર્ટ 2024 | ટી બ્રેક | પૂર્ણ સભાસદ પ્રક્રિયા (7) | આકાશ ફાડીને અગ્નિ દ્વારા પ્રગટ થયેલ પરાક્રમી વચન - No Grey, Only White through Red | The feast of Annual fruits | ઉત્તમ ભોજન | કાર્યક્રમો | ગરબા | ભરપૂર આનંદ | 2025 નો આશીર્વાદ | New Milestones & Boundaries | ઐતિહાસિક દિવસ | સિંહને મહિમા 🔥

VBS : Ceremony & Reward Distributionઆનંદ અને આશીર્વાદથી ભરપૂર ૬ દિવસ પુરા કર્યા બાદ ભવ્યતા અને શ્રેષ્ઠતાથી સંપન્ન સેરેમન...
13/11/2024

VBS : Ceremony & Reward Distribution

આનંદ અને આશીર્વાદથી ભરપૂર ૬ દિવસ પુરા કર્યા બાદ ભવ્યતા અને શ્રેષ્ઠતાથી સંપન્ન સેરેમની.

દરેક દિવસની થીમ અલગ, ડ્રેસ કોડ અલગ, જમવાનું અલગ, વર્ષીપના ગીતો અલગ, ડાન્સ અને રમતો અલગ, TLM અલગ, પણ રાજા અને તેના રાજ્યની અસરો તથા પવિત્ર આત્માનું સામર્થ્ય એજ. છેલ્લા દિવસે માધ્યમિક અને સિનિયર માટે લેખિત પરીક્ષા, અને નાના ભૂલકાઓ માટે મૌખિક.પૂર્ણાહુતિમાં તો આનંદ, આશીર્વાદ અને દેવની હાજરી ભરપુરીપણામાં.

સૌથી મહત્વનો ભાગ છેલ્લા દિવસે પરીક્ષા બાદ રાજા ઈસુની સુવાર્તા માધ્યમિક અને સિનિયરને પોકારવામાં આવ્યુ, દેવની હાજરીમાં ઘણા જુવાનોની આંખોમાં આંસુ - પસ્તાવો, વધસ્તંભ પર ઈસુના બલિદાનનું હૃદયભેદક જોશીલું શિક્ષણ. VBS એ જ સાચી જેમાં જીવનો ખ્રિસ્તને સોંપાય અને તમામ બાળકો ઇસુમાં છેક સુધી ચાલવાનો મક્કમ નિર્ણય લે.

Thank you lord for everything 🔥
Thank you all GKM Churches, Deacons, warriors, Teachers, Volunteers and Investors.
All Glory to King Only.
Thy Kingdom come.

GKM : VBS (Day 1 to 6)
13/11/2024

GKM : VBS (Day 1 to 6)

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when GKM : God's Kingdom Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to GKM : God's Kingdom Ministries:

Share

Category