Hallelujah Bhajan Mandal Bhalej

Hallelujah Bhajan Mandal Bhalej Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hallelujah Bhajan Mandal Bhalej, Religious organisation, Anand.

Hallelujah Bhajan Mandal Bhalej હું સર્વસમયે યહોવાને ધન્યવાદ આપીશ,મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.ગીતશાસ્ત્ર ૩૪ : ૧તાર...
31/10/2025

Hallelujah Bhajan Mandal Bhalej

હું સર્વસમયે યહોવાને ધન્યવાદ આપીશ,
મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
ગીતશાસ્ત્ર ૩૪ : ૧

તારીખ ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે ૯ : ૦૦ કલાકે ગા.આ. રમણભાઈ દાઉદભાઈ (R.D) ના ત્યાં તેમના દિકરા પ્રેયરસન ના લગ્નજીવનના ૪ વર્ષ પૂર્ણ થતા તેમના આંગણે આભાર સ્તુતિની મીટીંગ રાખવામા આવી છે.

25/10/2025

આવવાના આવવાના ઈસુ આવવાના

Hallelujah Bhajan Mandal Bhalej યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.ગીતશાસ્ત્ર - ૧૧૬:૧૫તારીખ ૨૫/૧૦/૨૦૨૫ ના ...
25/10/2025

Hallelujah Bhajan Mandal Bhalej

યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
ગીતશાસ્ત્ર - ૧૧૬:૧૫

તારીખ ૨૫/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે ૯:૦૦ કલાકે જુલિયસભાઈ ક્રિશ્ચિયનના આંગણે સ્વર્ગસ્થ અરવિંદાબેન જે. ક્રિશ્ચિયનને એક વર્ષ પૂર્ણ થતાં તેમની યાદમાં સ્મારક મીટીંગ રાખવામાં આવી છે.

"જેઓ આભાર સ્તુતિના અર્પણો ચઢાવે છે. તેઓ દેવનો  મહિમા પ્રગટ કરે છે" (બાઇબલ)તા - ૧/૧૦/૨૦૨૫ ને બુધવારે રાત્રે ૯:૦૦ કલાકે સુ...
01/10/2025

"જેઓ આભાર સ્તુતિના અર્પણો ચઢાવે છે. તેઓ દેવનો મહિમા પ્રગટ કરે છે" (બાઇબલ)
તા - ૧/૧૦/૨૦૨૫ ને બુધવારે રાત્રે ૯:૦૦ કલાકે સુબેદાર. જોયશન એસ. ચૌહાણના ઘરે. મે. સરલાબાઈ. એસ. ની દિકરી સાક્ષીને સાજાપણુ, મળતા આભાર સ્તુતિની મીટીંગ રાખવામાં આવી છે જેમા ભાલેજ મંડળીને ભાવભીનું આમંત્રણ છે
Contact number : +91 81281 33132 Joysonbhai S. Chauhan

02/02/2024
Cp Rakesh sir na ghare aabhar sruti ni matting
31/12/2023

Cp Rakesh sir na ghare aabhar sruti ni matting

Merry Christmas  The salvation army Church bhalej decoration
25/12/2023

Merry Christmas

The salvation army Church bhalej decoration

24/12/2023

Hallelujah Bhajan Mandal Bhalej tarafthi aap shavne happy Christmas 🎄 🎅

ભાલેજ  ગાયન ટોળી
22/03/2022

ભાલેજ ગાયન ટોળી

Address

Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when Hallelujah Bhajan Mandal Bhalej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share