स्वयंभू प्रगट श्री लांभवेला हनुमानजी तिर्थधाम

  • Home
  • India
  • Anand
  • स्वयंभू प्रगट श्री लांभवेला हनुमानजी तिर्थधाम

स्वयंभू प्रगट श्री लांभवेला हनुमानजी तिर्थधाम Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from स्वयंभू प्रगट श्री लांभवेला हनुमानजी तिर्थधाम, Hindu temple, Anand.

06/05/2022
14/02/2022
🚩સેવા યજ્ઞ🚩શ્રી લાંભવેલા હનુમાન ટેમ્પલ કમિટિ સંચાલિત સાર્વજનિક ધર્માદા દવાખાના દ્વારા તા 27/02/2021 ને શનિવાર ના રોજ સેવ...
25/02/2021

🚩સેવા યજ્ઞ🚩
શ્રી લાંભવેલા હનુમાન ટેમ્પલ કમિટિ સંચાલિત સાર્વજનિક ધર્માદા દવાખાના દ્વારા તા 27/02/2021 ને શનિવાર ના રોજ સેવાયજ્ઞ પ્રારંભ સ્વરૂપે એક નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા તથા ફિજીઓથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તો દાદા ના સર્વે ભક્તો ને આ સેવાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ..
સમય:- સવારે 9.30 થી 12.30

આભાર
પ્રચાર સમિતિ
હનુમાન ટેમ્પલ કમિટિ, લાંભવેલ

શ્રી લાંભવેલા હનુમાન તીર્થધામ: દિવ્ય દર્શન
06/02/2021

શ્રી લાંભવેલા હનુમાન તીર્થધામ: દિવ્ય દર્શન

વિઘ્નહર્તા શ્રી હનુમાનદાદા
31/01/2021

વિઘ્નહર્તા શ્રી હનુમાનદાદા

ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સમ્પન્ન...
17/01/2021

ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સમ્પન્ન...

15/01/2021
https://www.etvbharat.com/gujarati/gujarat/state/valsad/sheila-was-first-worshiped-in-vapi/gj20210112225855359આણંદના લાં...
13/01/2021

https://www.etvbharat.com/gujarati/gujarat/state/valsad/sheila-was-first-worshiped-in-vapi/gj20210112225855359

આણંદના લાંભવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે કર્ણાટકના હમ્પીમાં આવેલા અંજનેય પર્વત પરથી ખાસ શીલા મંગાવી છે. આ શિલાયાત્રાનું વાપીમાં આગમન થતા વાપીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 1250 વર્ષ જૂના સ્વભું લાંભવેલા હનુમાન મંદિરે મેવાડા બ્રાહ્મણ પરિવારની પૂજા-અર્ચનાના 500 વર્ષ પૂર્ણ થતાં હોય મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ હનુમાન ભક્તોએ સેવ્યો છે.

આણંદના લાંભવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે કર્ણાટકના હમ્પીમાં આવેલા અંજનેય પર્વત પરથી ખાસ શીલા ...

13/01/2021

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when स्वयंभू प्रगट श्री लांभवेला हनुमानजी तिर्थधाम posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category